________________
[૨૦]
યુદ્ધ
*जो सहस्सं सहस्साणं सगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाण एस से परमो जओ ।।
–ઉત્તરા. /૩૪
–હજારો દુર્જય સંગ્રામને જીતનારના કરતાં એક પિતાના આત્માને જીતનાર ચડી જાય છે. બહારના બધા જ કરતાં આત્મજય શ્રેષ્ઠ છે.
अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए।
–ઉત્તરા. ૯/૫ –પિતાના આત્મા સાથે યુદ્ધ કર, બાહ્ય યુદ્ધ કરવાથી શું ? પિતાને–આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે.
__ "से असइ उच्चागोए, असई नीआगोए, नो होणे, नो , ૪૪ નો જોરાવા? જો માણવા? ”
–આચારાંગ, ૨-૩-૭૭ –જીવ અનેક વાર ઉચ્ચ ગેત્રમાં, અનેક વાર નીચ ગેત્રમાં ગયે. ઊંચ કેણ નીચ કોણ? કેણ ગાત્રવાદી? કે અભિમાનવાદી ?
* બૌદ્ધ ધમ્મપદ પ્રસ્થમાં સહસવગમાં થી ગાથા આ જાતની છે. ઉત્તરાધ્યયન સૂત્રની અનેક ગાથાઓ ધમ્મપદમાં થોડા ફેરફાર સાથે મળે છે. બીજા પણ જૈન આગમન વચને સમાન આકારે ધમ્મુપદમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org