________________
તૃતીય ખંડ
: ૨૮૩ : સજેલી નહિ. કપેલી સમાજ-રચનાને આભારી છે ક્રાન્તિકાર વીર પુરુષે પેદા થઈ દૂષિત સમાજરચનાને સુધારવા પ્રયત્ન કરે અને તેમની પ્રયત્નપરંપરાના પરિણામે સમાજરચનામાં સુધારે થાય અને જન્મથી તથા કામધંધાથી ઊંચ-નીચ માનવાની દ્રષ્ટિમાં પલટો આવે ત્યારે વાતાવરણ સુધરી જતાં સમાજકલ્પિત જાતિગત ઉચ્ચ-નીચના ભેદેના બખેડા સહન કરવાના રહે નહિ; પણ જ્યાં સુધી એ પ્રકારની સુધારણું ગ્ય પ્રચાર પામે નહિ, ત્યાં સુધી કહેવાતા નીચ વર્ગમાં પેદા થનારને યેય પુરુષાર્થ કરવા છતાંય, ઉપર કહ્યું તેમ, સહન કરવું પડે અને એ કલેશસહન, મૂળમાં જે “કર્મ” પર આશ્રિત માનીએ તેને “નીચત્ર કર્મ કહેવામાં આવે છે.
ઉપર કહ્યું તેમ, સામાજિક રચના સુધરવા પામે, જન્મ કે કામધંધાના આધાર પર ખડી કરેલી ઉચ્ચ-નીચ ભેદેની કલ્પના નાબૂદ થાય, અર્થાત્ એ પ્રકારની કલપનાના આધાર પર કોઈ ઉચ્ચ-નીચ ન ગણાય એ યુગ આવે ત્યારે પણ “ગોત્રકર્મનું
સ્થાન તે રહેવાનું જ; અને તે ઉપરના પ્રકારની નહિ, તે બીજા પ્રકારની ઉચ્ચ-નીચતાને ખુલાસે બેસાડવા માટે. સંસ્કારી, સદાચરણી કુલ-કુટુંબમાં પેદા થવું કે અસંસ્કારી, અસભ્ય, હીના આચારવાળા કુટુંબમાં પેદા થવું એના મૂળમાં કોઈ “કર્મ” તે માનવું જ પડશે ને? અતઃ એ પરિસ્થિતિ ગોત્ર કર્મ પર અવલ બનારી ગણાશે--અનુક્રમે ઉચ્ચગેત્ર અને નીચત્ર કમ પર. આ ઉચ્ચ-નીચના પ્રકૃતિધર્મકૃત લેખાય.
વાસ્તવિક દૃષ્ટિએ તે, હાલની સ્થિતિમાં કહેવાતા નીચ કુળમાં જન્મેલો માણસ પણ જે સમ્યગ્દષ્ટિવાળે હવા સાથે વ્રતાચરણુસમ્પન્ન હોય તે તે નીચ શેત્રને નહિ, પણ ઉચ્ચ ગોત્રનો ઉદય ધરાવે છે એમ જૈન શાસ્ત્ર કહે છે. અર્થાત્ દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org