________________
: ૨૭૮ :
જૈન દર્શન વાત જ ક્યાં? પ્રયતન યા પુરુષાર્થને કચડી મારનાર કે વાદ માનવજાતિને માટે ઘોર અંધકારરૂપ છે, ભીષણ શાપરૂપ છે.
સમજવું જોઈએ કે નિમિત્તકારણ પિતાના સ્થાને બલવાન છે. દ્રવ્યમાં –કાર્યના ઉપાદાનમાં કાર્ય બરાબર વિદ્યમાન છે, પણ વિદ્યમાન છે શક્તિરૂપે-અવ્યક્તરૂપે. તેને વ્યક્ત (આવિર્ભૂત) કરવા માટે નિમિત્તગની સખ્ત જરૂર છે. મંદિર-મૂર્તિ, શાસ્ત્રવાંચન, સંતની પાસે જવું અને તેમના સમીપે ઉપદેશ સાંભળ, અનુકૂલ સ્થાનમાં નિવાસ, અનુકૂલ ભેજનપાન આ બધાની ઉપયોગિતા કેને મંજૂર નથી? આ બધું ઉપયે ગિરૂપે સ્વીકારી તેને અમલ કરનાર, નિમિત્તકારની
ગ્ય શક્તિને કબૂલ ન કરે તે તે વર્તનવિસંવાદી વાવ્યાપાર ગણાય.
(૨૦) જાતિ-કુલ-મદઃ
આચાર્ય હેમચન્દ્ર એગશાસ્ત્રમાં કહે છે– નાતામર્થaછવત:વૃતૈ: कुर्वन् मवं पुनस्तानि हीनानि लभते जनः ।।
-૧૩ ] અર્થાત-જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરનાર માણસને એ મદના દુષ્પરિણામે એ ચીજો હિીન કેટીની મળે છે.
ભૌતિક સમ્પત્તિ નાશવાન છે, એના ઉપર અભિમાન કર એ સમજની ખામી સૂચવે છે. વિદ્યાસમ્પત્તિ મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org