________________
: ર૭ :
જૈન દર્શન પર્યાના આધાર પર બન્યા કરે છે. આ આશુઓને કન્ધ બનતે નથી, અતઃ અણુરૂપ કાલ અસ્તિકાય નથી.
આ પક્ષના પ્રતિપાદન મુજબ, ઉપરના તત્વાર્થસૂત્રમાં પ્રથમ નિર્દેશ જે વર્તમાને છે તેમાં, એ પછીના પરિણામ” વગેરે, જે વર્તમાના જ વિશેષે છે તેમને સમાવેશ થઈ શકવા છતાં તેમને પૃથક નિર્દેશ એમ બતાવવા ખાતર છે કે કાલ મુખ્ય અને વ્યાવહારિક એમ બે પ્રકારનું છે. મુખ્ય કાલ વર્તનારૂપ છે અને વ્યાવહારિક કાલ પરિણામ, ક્રિયા અને પરવા પરત્વરૂપ છે સૂર્યાદિની ગતિક્રિયાથી સમય, આવલિકા, મુહુર્ત, દિનરાત વગેરેને જે વ્યવહાર થાય છે તે વ્યાવહારિક કાલ છે.
આ કાલની અણુરૂપતાનું મન્તવ્ય દિગમ્બર ગ્રંથોમાં છે. એ વેતામ્બરેને સમ્મત નથી, કિન્તુ પ્રસિદ્ધ વેતામ્બર જૈનાચાર્ય હેમચન્દ્રને સમ્મત છે. તેઓ એગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના ૧૬મા લેકની વૃત્તિમાં લખે છે –
लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये । भावाला परिक्र्ताय मुख्यः कालः स उच्यते ।। ५२ ।। ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम । 8 વારિવ: : વાલિમરામતઃ છે પરૂ I
અર્થાત્ કાકાશના પ્રદેશમાં કાલ-અણુઓ ભિન્ન ભિન્ન સ્થિતિ છે, જેઓ દ્રવ્યનાં પરિવર્તનમાં નિમિત્તભૂત છે. એ મૂખ્ય કાલ છે, અને જ્યોતિગ્યશાસ્ત્રમાં જેનું સમય, આવલિકા, સુહર્તા, દિનરાત વગેરે પ્રમાણે બતાવવામાં આવે છે તે વ્યાવહારિક કાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org