________________
તૃતીય ખંડ
: ૨૬૫ ૪ નથી. તેના અભિપ્રાય મુજબ જીવ-અજીવ ના પર્યાય જ કાલ છે. જીવ–અજીવ દ્રવ્યનું પિતાના પર્યાયમાં પરિણમન જ કાલ મનાય છે.
લેકપ્રકાશ ગ્રંથના તૃતીય વિભાગરૂપ કાલ-લોકપ્રકારમાં વિનયવિજયજી ઉપાધ્યાય પ્રસ્તુત પક્ષને પરિચલ કરાવતાં કહે છે :
" एव च द्रव्यपर्याया एवामी वर्तनादया ।
સક્વન્ના: ઝવેન વશરા મવતિ છે. ” " पर्यायाश्च कथञ्चित् स्यूद्रव्याभिन्नास्ततश्च ते । द्रव्यनाम्नापि कथ्यन्ते जातु प्रोक्त यदागमे ।।"
[ પ્રારંભના ૯-૧૦ શ્લોક] અર્થાત આ વર્તન, પરિણામ વગેરે [ ઉપરના તાવાર્થસૂત્રમાં બતાવ્યા તે] પર્યાયે, જે “કાલ” શબ્દથી વ્યવહત થાય છે તે જીવાજીવ દ્રવ્યના પર્યાય જ છે.
અને દ્રવ્ય અને પર્યાની પરસ્પર કથંચિત્ અભિન્નતા હોવાથી એ (વર્તનાદિ) પર્યાયે દ્વવ્યના (જીવ–આજીવના) નામે પણ કહી શકાય છે. કેમકે આ ગામમાં કહ્યું છે, અને તે આગમ પાઠ આ
વિદ્ર મહેવો ઉસ વુ? જોયા! ત્રા જગીવા વેર ઉત્તા”
[ ભગવતી સૂત્ર] અથત હે ભગવન ! કાલ કહેવાય છે તે શું છે? ગૌતમી જીવ અને અજીવ દ્રવ્ય એ જ કાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org