________________
તૃતીય ખંડ
: ૨૬ ૩ : કર્યા, પણ પ્રભાત થતાં જોયું તે તેઓ જ્યાં હોડીમાં બેઠા હતા ત્યાંથી જરા પણ આગળ વધ્યા નહોતા. તેમને ખૂબ નવાઈ લાગી કે આટલી બધી મહેનત કરવા છતાં આમ કેમ બન્યું ! એક જાણકારે તેમનું ધ્યાન ખેંચ્યું કે હેડીને કિનારા ઉપરના ઝાડ સાથે જે દોરડાથી બાંધી રાખી હતી તે દોરડુ જ છોડવું રહી ગયું હતું !
આ પ્રમાણે મિથ્યાદિષ્ટ અને ક્રોધ-લેભ આદિ કષાયદાના જે વિકટ બંધનથી આપણે બંધાયેલા છીએ તે બંધનને તેડ્યા સિવાય અથવા તેને ઢીલું કરતા રહ્યા સિવાય બીજા કોઈ રસ્તે, બીજી કઈ રીતે ભવસાગર તરી શકાય તેમ નથી એ ધ્રુવ સત્ય છે.
હવે પ્રસ્તુત લેખના સારરૂપે કારણકલાપના નામનિર્દેશને યાદ કરી જઈએ. ઘટ અંગે– કર્તા-કુંભાર. કાર્ય-ઘટ, યિાહુસ્તકૌશલ્યથી થતી ક્રિયા ઉપાદાનકારણ-માટી. નિમિત્તકરણ-દંડ, ચક્ર વગેરે.
અસાધારણકારણ-માટીના પિંડામાંથી ઘટ થવા સુધીમાં જે અવાક્તર આકારો [ પરિણમે ] થયા હતા તે બધા. અપેક્ષાકાર-જમીન, આકાશ વગેરે. આધ્યાત્મિક વિકાસને અંગે કર્તા–આત્મા.
કાર્ય–આત્માને પરમાત્મભાવ. કિયા–સદાચરણ.
ઉપાદાનેકારણ–આત્મા પોતે જ. નિમિત્તકરણ-સદેવ, સદ્દગુરુ, સક્રિયા વગેરેનું અવલંબન. અસાધામણકારણ-અવાક્તરવતી વિકાસ પરંપરા. અપેક્ષા કારણમનુષ્યભવ, શરીરસામર્થ્ય વગેરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org