________________
: ૨૬૨ :
જૈન દર્શન શરીરધારી કે માનસિક ક્રિયા તે શું શારીરિક ક્રિયા વગર પણ રહી શકતો નથી ધાર્મિક પ્રેરણા જગાવવા માટે ધાર્મિક કિયાએ બધા સંપ્રદાયમાં પોતપોતાની ઢબે જવામાં આવી છે. અને તેને ઉદ્દેશ જીવનને સદાચરણી બનાવવાનું છે. ધાર્મિક ગાગાતી વિધિની કિયા સદાચરણની દિશામાં દેરે એમાં જ એની સાચી સફલતા ગણી શકાય છે એ વાત ખૂબ ધ્યાનમાં રાખવા ચોગ્ય છે. અને જુદા જુદા વર્ગોની જુદા જુદા પ્રકારની ક્રિયા ઉપર અસહિષ્ણુ બનવું અને તકરાર કરવી એ અજ્ઞાનદશાનું લક્ષણ છે એ આપણે જાણી લેવું જોઈએ અને દઢતાથી સમજી રાખવું જોઈએ કે જેમાં ભગવસ્તવન હોય, પિતાનાં પાપની આલેચના તથા ગર્હણ હોય અને આત્મકલ્યાણ સાધવાની પવિત્ર ભાવના હોય તેવી કોઈ પણ શું કઈ પણ સપ્રદાય કે મજહબની] ક્રિયા શ્રેયસ્કર છે.
આધ્યાત્મિક વિકાસ માટે મનુષ્યભવ, યેગ્ય ક્ષેત્ર, શક્તિ સપન્ન શરીરબંધારણ વગેરેની સગવડ અપેક્ષિત હાઈ એ અપેક્ષાકારણ ગણાય. એ બધાં સગવડરૂપે મળેલાં હોવા છતાં એમને એ દુપગ ન કરતાં માણસો “અન્ધકાર”માં આથડે છે! એ બધાં ખરેખર આત્મવિકાસની ભાવનાવાળાને આગળ વધવાની પ્રવૃત્તિમાં ખૂબ સહાયક બને છે. નિમિત્ત-કારણને મુખ્ય અને ગૌણ અથવા પ્રથમકક્ષાનું તથા ઉત્તરકક્ષાનું એમ બે વિભાગમાં વહેચી દેતાં, સન્તસમાગમ, કિયાનુષ્ઠાન વગેરે, મુખ્ય અથવા પ્રથમ કક્ષાનાં નિમિત્તકારણ અને મનુષ્ય શરીર વગેરે ગૌણ અથવા ઉત્તરકક્ષાનાં નિમિત્તકારણ કહેવાય.
બોધ લેવાની દૃષ્ટિથી એક કિસો અહીં રજુ કરી દઉં?
મથુરાના બે અલમસ્ત બા મથુરાથી ગોકુળ જવા માટે રાતના હોડીમાં બેઠા અને ખૂબ જોરશોરથી હલેસાં માર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org