________________
તૃતીય ખંડ
: ૨૫૯ ૨ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવાનું શ્રેષ્ઠ સામર્થ્ય મનુષ્યમાં છે એ સમજી એ સાધવાના અભિલાષવાળે જે સજજન એ માટે તૈયાર થાય છે તેનું દયેય સંપૂર્ણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગાદિ દોષનું વિદારણ. જ્ઞાન–સ્વરૂપ આપવામાં જ્ઞાન તે સત્તામાં ભર્યું જ પડ્યું છે, પણ તેને આવરનાર આવરણને ખસેડવાં એ જ મોટી સમસ્યા છે. એ મહાન્ પુરુષાર્થનું કાર્ય ક્ષેત્ર હેઈ, જ્ઞાનદષ્ટિવાળે પુરુષાર્થપરાયણ મુમુક્ષુ જ એ કાર્ય સાધી શકે છે. વીતરાગપણું સંપૂર્ણ પ્રતિષ્ઠિત થતાં આત્મા પરમાત્મા બને છે. વીતરાગતાનું તત્વ પરમ ધ્યેય તરીકે લગભગ બધા દાર્શનિકને મંજૂર છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, વેદાન્ત એ બધા ય પિતાના દર્શનશાસ્ત્રના પ્રણયનને પરમ અને ચરમ ઉદેશ નિઃશ્રેયસને અધિગમ જણાવે છે અને એના [ નિઃશ્રેયસન ] સ્વરૂપ સંબધે અર્થાત વીતરાગ પર આત્માની મરણોત્તર સ્થિતિ, જે મેક્ષ-પરમ મેક્ષ કહેવાય છે તેના સ્વરૂપ સંબધે એ બધાની વિચારદષ્ટિ ખી નાખી હોવા છતાં એની પ્રાપ્તિ માટે વીતરાગત્યની પ્રાપ્તિની અનિવાર્ય આવશ્યકતા એ બધા સ્વીકારે છે, તેમ જ એ જ (વીતરાગતા) વાસ્તવિક મુક્તતાનું સ્વરૂપ છે એમ પ્રતિપાદન કરે છે.
વીતરાગવરૂપ યની સાધનારૂપે જે ક્રિયા ખપ લાગે છે તે છે સંયમ. સંયમ એટલે હિંસાદિ દેને દૂર કરી અહિંસ સાય વગેરે સદ્ગુણોને, તેમ જ કામ, ક્રોધ, લોભ, અહંકાર જેવી દુર્વત્તિઓને ખસેડી સાતવિક શુદ્ધ રસવૃત્તિ અને શમ, સંતેલ, મૃદુતા, મૈત્રી વગેરે પવિત્ર ભાવેને ખીલવવામાં તત્પર થવું તે. આને સદાચરણ કહીએ.
જ્ઞાનેન્દ્રિ, કર્મેન્દ્રિયે, તેમ જ ચિત્તના સુપ્રશસ્ત વેગથી
એની પ્રાપ્તિ એ બધાના વિચાર માસ કહેવા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org