________________
તૃતીય ખંડ
:૨૫૭ :
સહજ રીતે ઉપસ્થિત યા વિદ્યમાન હાઈ, સાધારણપણે સર્વસામાન્ય યાગ આપનાર હોય તે અપેક્ષાકારણ તરીકે કહી શકાય છે. આ પ્રકારના કારણનિર્દેશ તે સહજસિદ્ધ ઉપયાગી તત્ત્વના અથવા અપેક્ષિત બાહ્ય સગવડના નિર્દેશ કહી શકાય. અપેક્ષા કારણ પણ નિમિત્ત-કારણુ જ કહેવાય. કેમકે નિમિત્ત-કારણના મુખ્ય બે ભેદ છે. એક કાયસિદ્ધિમાં વ્યાપકરૂપે આવશ્યક સક્રિય સીધા ચેગ આપનાર હોય તે, અને બીજો આકાશ આદિની જેમ કેવલ સાક્ષિભાવે અથવા કર્તા આદિને સગવડરૂપે જેની ઉપસ્થિતિ આવશ્યક હાય તે. જેના વગર ચાલી શકે છતાં તેને ચેગ જો સાંપડે તે તે કાય માં ઓછું વધતુ ઉપયોગી થાય એવુ' જે ડૅાય તે આગન્તુક નિમિત્ત કહી શકાય,
કુંભારને માટી લાવવા-કરવામાં ગધેડા પણ કામ આવે છે, છતાં તે 'ડ-ચક્રની શ્રેણીનું કારણ ( નિમિત્તકારણ ) ગણાય નહિ. એવાં તત્ત્વા કામમાં આવી શકે તેમ હોવા છતાં ય ‘અન્યથાસિદ્ધ’ ગણાય અથવા આગન્તુક નિમિત્ત કહી શકાય.
કુંભાર ચક્રદંડાદિ સાધનેા દ્વારા માટીરૂપ ઉપાદાનમાંથી ઘડો બનાવે છે ત્યારે માટીના પિંડામાંથી એકદમ ઘડા થઈ જતા નથી, પણ ક્રિયા થતી વખતે એ પિંડામાં એક પછી એક જુદી જુદી અનેક આકૃતિએ ઉદ્ભવતી જાય છે, અને એ ભિન્ન-ભિન્ન આકૃતિએ યા સ્થિતિઓમાંથી પસાર થયા પછી અંતમાં ઘડા
* ન્યાય—વૈશેષિક દર્શનની પ્રક્રિયા મુજબ ગભ, આકાશ વગેરેને અન્યથાસિદ્ઘ’ ગણવામાં આવે છે- “તૃતીય તુમવેદ્ ામ ×× 7મો રાસમતિ: ચાત્' કારિકાવલી ૨૨]. આ મુજબ કા સિદ્ધિમાં (કાર્યસિદ્ધિ પૂર્વે) જે સાક્ષાત્ ક્રિયાયેાગ પૂરનાર તરીકે વ્યાપક રૂપે આવશ્યક હાય તે જ કારણુ”ની (નિમિત્તકારણતી) કોટીમાં આવે છે. તે સિવાયનાં બધાં અન્યથાસિદ્ધ” ગણાય છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org