________________
મહાવીરનાં ઉપદેશવચન
સાચા યજ્ઞ
सुसंबुडा पंचहिं संवरैहिं इह जीविअं अणवकखमाणा । वोसट्टकाया सुइ-चत्तदेहा महाजयं जयइ जण्णसिट्ठ।
–ઉત્તરાધ્યયન, ૧૨/૪ –અહિંસા આદિ પાંચ યમોથી સંવૃત, વૈષયિક જીવનને નહિ આકાંક્ષતા, શરીર ઉપરની મેહમમતા વગરના, કલ્યાણરૂપ સત્કર્મોમાં સમર્પિત શરીરવાળા એવા સચ્ચારિત્રશાલીએ આવા સચ્ચરિતરૂપ વિજયકારક શ્રેષ્ઠયાને યોજે છે.
तवो जोई जीवो जोइठाणं जोगासुआ शरीरं कारिसन । कम्मे एहा संजमजोगसंती होम हुणामि इसिणं पसत्थं ।।
–ઉત્તરા. ૧૨/૪ --તપ જાતિ (અગ્નિ) છે, જીવાત્મા અગ્નિકુંડ છે, મન– વચન-કાયની પ્રવૃત્તિ કડછી છે અને પેાતાના કર્મો ( પાપે )ને બાળવાનાં છે. આ જ યશ છે, જે પવિત્ર સંયમરૂપ હોઈ શાન્તિદાયક તથા સુખકારક છે અને જેની ત્રષિઓએ પ્રશંસા કરી છે. સાચે બ્રાહ્મણ
जहा पउमं जले जायं मोवलिप धारिणा । एवं अलितं कामेहिं तं वयं बूम माहण।
–ઉતરા. ૫/૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org