________________
તૃતીય ખંડ
: ૨૫૩ :
અસખ્ય પ્રકારની છે. તથાપિ સક્ષેપમાં ઉપર જણાવ્યા મુજબ તેના છ વિભાગ શાસ્ત્રમાં મતાવ્યા છે.
પહેલી ત્રણ લેશ્યાએમાં અવિવેક રહેલા છે અને છેલ્લી ત્રણ લેશ્યામાં વિવેક રહેલા છે. પ્રથમ લેશ્યામાં અવિવેક પરાકાષ્ટાએ પહાંચેયે હાય છે. જ્યારે છેલ્લી લેશ્યામાં વિવેક પરાકાષ્ઠાએ પહોંચેલા હાય છે. પહેલી ત્રણ લેસ્યાએમાં અવિવેકની માત્રા ઉત્તરાત્તર ઘટતી જાય છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએમાં વિવેકની માત્રા ઉત્તરાત્તર વધતી જાય છે. પહેલી ત્રણ લેશ્યામાં નિખિડ પાપ અન્યન ક્રમશઃ એછું થતુ જાય છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએમાં પુણ્યરૂપ ક બન્ધની અભિવૃદ્ધિ હેાય છે. તેમ જ પુણ્યરૂપ નિર્જરાનું તત્ત્વ ઉત્તરોત્તર વધતું જાય છે.
( ૧૭ )
કા કાણસ અંધ ઃ
કાઈ પણ કાર્યની ઉત્પત્તિ સાથે કારણના સંબંધ તે કાર્ય - કારણસ’બધ. તે સમજવા માટે ઘટતુ' ઉદાહરણ લઇએ.
ન્યાયશાસ્ત્રના નિયમ છે કે ગાનાતિ, રૂ་તિ, તતો યત્તતે અર્થાત્ માણસ પ્રથમ જાણે છે ( માલૂમ કરે છે), પછી ઈચ્છે છે અને પછી તે માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઘડે બનાવવાના જાણુકાર કુંભારમાં ઘડા બનાવવાની રુચિ પેદા થાય છે, રુચિ પછી પ્રવૃત્તિ થાય છે. ઘડો બનાવવા તૈયાર થયેલ કુંભારની કલ્પનામાં ઘડાની પેતાની પસદગીની આકૃતિ અકિત થયેલી ઢાવી જોઇએ અને પાતે જે કા નિપજાવવુ છે તે નિપજાવતાં તેને આવડવુ જોઇએ અને તે કાના ખરાખર ખ્યાલ તેને રહેવા જોઇએ. નહિ તા એકને સાટે બીજું બની જાય-ઘડાને ખદલે ગાગર બની જાય.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org