________________
તૃતીય ખંડ
: ૨૫૧ ઃ અને એ યોગને સંપૂર્ણ નિરોધ થાય ત્યારે, અર્થાત્ “અગી' અવસ્થામાં [મૃત્યુ સમયે જ એનું અસ્તિત્વ દૂર થાય છે.
શાસ્ત્રાધાર મુજબ (મન-વચન-કાયના) યુગ પ્રકૃતિબન્ધ તથા પ્રદેશબધને હેતુ છે અને કષાય સ્થિતિબન્ધ તથા અનુભાવબના હેત છે. લેણ્યા યદ્યપિ ગપરિણામરૂપ છે છતાં કષાય સાથે એવી એકમેક થઈ જાય છે કે જેથી એ પણ અનુભાવબન્ધના હેત તરીકે ગણાવા લાગે છે, એટલું જ નહિ, કષાયરૂપ પણ ગણવા લાગે છે–ઉપચારથી. આવ્યા છે.” એ પ્રકારની પણ વાતો ઊડે,–જેમ “ સાથી” નગરીમાં ભગવાન મહાવીરદેવ અને પિતાને જિન તીથકર કહેવરાવનાર આજીવિકમતપ્રસ્થાપક ઘર્માચાર્ય સંખલિપુત્ર ગોશાલક બનેને નિવાસ હતા તે વખતે ત્યાંની જનતામાં ઊડી હતી. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના
સ્થવિર શ્રમણ ભગવાન મહાવીરદેવની પાસે આવે છે, પણ ભગવાનને વંદના કર્યા વગર જરા દૂર રહી તે સાધુઓ પ્રશ્નો કરે છે; જ્યારે તે સ્થવિરેને પોતાના પ્રશ્નોના ઉત્તરો સંતોષકારક મળે છે ત્યારે તેઓ ભગવાન મહાવીરને સર્વજ્ઞ તરીકે ઓળખવા પામે છે અને એમ ઓળખ્યા પછી એમને યથાવિધિ ભક્તિપૂર્ણ વંદન કરે છે. આ હકીકત શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના નવમા ઉદ્દેશમાં છે. એ જ પ્રમાણે, એ સૂત્રના નવમા શતકના ૩રમા ઉદ્દેશમાં પ્રભુપાર્શ્વનાથસન્તાનીયા “ગાંગેય” નામના સ્થવિર શ્રમણની વાત આવે છે.
x तेणं कालेणं तेण समएण पासावञ्चिज्जा थेरा भगवंतो जेणेव समण भगवं महावीरे तेणेव उवागच्छन्ति, समणस्स भगवओ महावीरस्स अदूरसामते ठिञ्चा एव वयासीxxxxxi तप्पमिति ते पासावञ्चिज्जा बेरा भगवंता समणं भगवं महावीर पञ्चमिजाणंति-सम्बन्न सव्वदरिसि, xxदति नमसंति ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org