________________
જૈન દર્શન
: ૨૫૦ :
આ દ્રવ્ય ( વેશ્યા-દ્રવ્યે ) મન-વચન-શરીરના ચેગાનાં અન્તગત દ્રવ્યેા છે. જેમ શરીરગત પિત્ત ક્રાધાીપક બને છે અને શરાબ વગેરે પદાર્થા જ્ઞાનાવરણના ઉદ્દયમાં અને બ્રાહ્મી વગેરે પદાર્થોં એના ક્ષયે પશમમાં હેતુભૂત બને છે-આમ ચેાગાન્તગત અને બાહ્ય દ્રવ્યે પણ જેમ કનાં ઉદયાદિમાં હેતુભૂત બને છે, તેમ યેગાન્ત તલેશ્યા-દ્રવ્યે કષાય હાય ત્યાં સુધી તેનાં સહાયક અને પાષક અને છે. આમ લૈશ્યા કષાયાદીપક હાવા છતાં કષાયરૂપ નથી, કેમ કે અકષાયી કેવલજ્ઞાનીને પણુ લેશ્યા–ઉત્તમેાત્તમ શુકલ લેસ્યા હાય છે. લૈશ્યા મન-વચન–શરીરના ચેગના પરિણામરૂપ હાઈ એ ચેગ હાય ત્યાં સુધી તે રહે છે. એટલે જ સયાગકેવલીને પણ તે હેાય છે.
*ભવસ્થ કેવલજ્ઞાનીને લેશ્યા છે, લેશ્યા છે એટલે મન-વચન-કાયની પ્રવૃત્તિઓ છે. ધમ પ્રભાવક અને લેાકકલ્યાણકારક કા કલાપ છે, શુભ્ર અને તેજસ્વિ પ્રવૃત્તિમય એમનું જીવન છે. આ ઉપરથી જનસમૂહ વચ્ચે વિહરનાર કેવલી ભગવાનની જીવનચર્યાને ખ્યાલ આવી શકે છે સદ્ગુણી તરફ એમને પ્રમાદ હાય, પ્રસન્નતા ઊપજે, અને દૌજન્યથી વનાર શઠ તરફ ઔદાસીન્ય ભાવ થાય. અએ બીજાને સમજાવવા એની સાથે વાર્તાલાપમાં ઉતરે, લાકાને તેમના કલહકંકાસ શમાવવા સમાધાન માર્ગ બતાવે, કાઈને આશીર્વાદ કહેવરાવે, કેઇને આશ્વાસન અને પ્રાત્સાહન આપે. લોકહિત માટે લોકહિતના વિરોધીઓ કે બિનદષ્ટિવાળાઓ સાથે એમને ચર્ચામાં પણ ઊતરવું પડે. આમ એએ દેખાવમાં લૌકિક મનુષ્ય જેવા લાગે. એટલે જ અપરિચિત મુમુક્ષુ સાધુ સતા અને ગૌરવા સ્થવિર શ્રમણેા પણ એમને કેવલીરૂપે ન કળી શકે. કેમ કે કેવલીપણું કે જિનપણું જાહેર કરી શકે એવું વિશિષ્ટ બાહ્ય ચિહ્ન એમને હેતુ નથી, કે અર્જુજિન થતાં પ્રગટતું નથી. જ્યારે એમની પાસેથી વિશિષ્ટ જ્ઞાનસ પત્તિને પરિચય થાય ત્યારે જ્ઞાનદષ્ટિવાળા સંત એમને અત્ કે જિન તરીકે પિછાનવા લાગે છે. આમ જનતામાં તે શહેરમાં એ જિન-સત્ત
..
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org