________________
તૃતીય ખંડ
: ૨૪૯ : પગના સાન્નિધ્યમાં મનને શુકલરૂપ શુદ્ધતમ પરિણામ તે શુકલ લેશ્યાજ 1 x આધુનિક વૈજ્ઞાનિક શોધમાં પણ એ જણાયું છે કે મન પર વિચારનાં જે આંદોલન થાય છે તેને પણ રંગ હોય છે.
છના આંતરિક ભાવોની મલિનતા તથા પવિત્રતાના તરતમભાવને સૂચવતે છ લેશ્યાનો વિચાર ઉપર પ્રમાણે જૈન શાસ્ત્રમાં છે અને આજીવિક મતના નેતા મંખલિપુર ગોશાલકનાં મતમાં કર્મની શુદ્ધિઅશુદ્ધિને લઈ મનુષ્યની કૃષ્ણ, નીલ વગેરે છ વર્ણોના આધાર પર કૃષ્ણ નીલ, લેહિત, હારિદ્ર, શુકલ અને પરમ શુકલ એવી છ અભિજાતિઓ બતાવી છે. (બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય)
(આ ગે શાલકે શ્રી મહાવીર પ્રભુની છમસ્થ અવસ્થામાં એમના શિષ્ય તરીકે એમનો સહચાર લગભગ છ વર્ષ સુધી રાખ્યો હતો. )
મહાભારતમાં શાંતિપર્વ ૧રમાના ૨૮મા અધ્યાયમાં– षड़ जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्त पूनः सह्यतर सुख तु हारिद्रवणं सुसुख च शुक्लम् ।।३३।।
पर तु शुक्ल विमल विशोक
એ વચથી છ “જીવવ” બતાવ્યા છે. કૃષ્ણ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ અને પરમ શુકલ.
આ મહાભારતે જે છે જીવવણે બતાવ્યા છે તે જ છ વર્ગો ગોશાલકના મતમાં બતાવ્યા છે, જે ઉપર જણાવ્યા છે.
પાતંજલ યોગદર્શનના ચોથા પદના "कर्म अशुक्लाकृष्ण योगिनः त्रिविधमतिरेषाम् ।"
એ સાતમા સૂત્રમાં કૃષ્ણ, શુકલકૃષ્ણ, શુકલ અને અશુકલાકણ એ પ્રમાણે કર્મના ચાર વિભાગ કરી છવાના ભાવની શુદ્ધિ-અશદ્ધિનું પૃથક્કરણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org