________________
: ૨૪૮ :
જૈન દર્શન
શુકલવર્ણનાં દ્રવ્યે.. આવાં દ્રબ્યા પૈકી જે પ્રકારનાં દ્રવ્યાનુ સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે, મનના અધ્યવસાય તે દ્રબ્યાને અનુરૂપ તેવા રંગના બની જાય છે. આનુ નામ લેશ્યા. કહ્યું છે—
અર્થાત્ કૃષ્ણ વગેરે વણુનાં દ્રવ્યેાના સાન્નિધ્યમાં–જેમ સ્ફટિકમાં તેમ-આત્મામાં જે પરિણામ પેદા થાય છે તેને લેશ્યા’ કહેવામાં આવે છે.
"
कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं હેયા ' શત: પ્રવર્તતે !!
કૃષ્ણ, નીલ તથા કાપાત વર્ણનાં દ્રવ્યે અશુભ છે અને તેજ, પદ્મમ તથા શુકલ વધુનાં દ્રબ્યા શુભ છે. અશુભેામાં પણ અશુભતમ, અશુભતર અને અશુભ, તથા શુભેામાં શુભ, શુભતર અને શુભતમ એમ અનુક્રમે તારતમ્ય છે. શુભ દ્રવ્યેાના સાન્નિધ્યથી નીપજનાર મનને શુભ અધ્યવસાય તે શુભ લેશ્યા, અને અશુભ દ્રબ્યાના સાન્નિધ્યથી નીપજનાર મનને અશુભ અધ્યવસાય તે અશુભ લેશ્યા, કૃષ્ણ વર્ણનાં પુદ્ગલાના સાન્નિધ્યમાં મનને અથવા આત્માના જે કાળા-અશુદ્ધતમ પરિણામ ( અધ્યવયાય ) ઉત્પન્ન થાય છે તે કૃષ્ણ લેશ્યા, નીલ વર્ણીનાં પુદ્ગલેાના સાન્નિધ્યમાં નીપજનાર મનને લીલા ર'ગ જેવે જે અશુદ્ધતર પરિણામ તે નીલ લેશ્યા. કાપેાત (વેગણના ફૂલ જેવા ) વણુનાં પુદ્ગલાના સાન્નિધ્યમાં મનના જે એ રંગ જેવા અશુદ્ધ પરિણામ તે કાપાત લેશ્યા. તેજોવષ્ણુનાં ( ઊગતા સૂર્ય જેવા વનાં ) પુદ્ગલાના સાન્નિધ્યમાં મનને એ વ જેવા જે શુદ્ધ પરિણામ તે તેજોલેશ્યા. પદ્મવણુનાં ( કરેણ કે ચપાનાં ફૂલ જેવા રંગનાં) પુદ્ગલેાના સાન્નિધ્યમાં મનના એ રંગ જેવા જે શુદ્ધતર પરિણામ તે પમલેશ્યા. શુક્લ વર્ણનાં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org