________________
તૃતીય ખડ
• ૨૩૯ :
શૂન્ય હાઈ શકે જ નહિ. સૂક્ષ્મતમ જીવનું પણ ઘનઘેર જ્ઞાનાવરણ પણ અત્ય૫ છિદ્રલેશમાં ઉઘાડુ હોય છે, રહે છે.
અન્તરાય કર્મના ક્ષયાપશમથી, અર્થાત્ દાન-લાભ-ભાગઉપભાગ–વીય એ પાંચના પ્રતિમશ્વક અન્તરાયા પૈકી જે અન્તરાયને જેટલા ક્ષયાપશમ હેય તેના પ્રમાણમાં તે અન્તરાયથી આવૃત દાનકારિતા, લાભ, ભાગ, ઉપભાગ અને વીય પ્રાપ્ત થાય છે.
મેાહનીય કમના બે ભેદો પૈકી દશનમેાહના ક્ષયેાપશમથી ક્ષયેાપશમના વખતે એ કનુ સધાતીરસયુક્ત કાઇ પણ દલિક ઉદયમાન હેતું નથી. પણ ચક્ષુદાઁનાવરણ, અવધિજ્ઞાનાવરણ જેવાં આવરણે! જ્યાં સુધી સધાતી રસે ઉદયમાન હેાય ત્યાં સુધી તેમના ક્ષયેાપશ્ચમ હાઈ શકે નહિ. તેમ જ તેમનાથી આવૃત ગુણા પ્રગટે નહિ; પણ જ્યારે એ આવરણાને સધાતી રસ દેશૠાતી ખની જાય ત્યારે એ ક્રર્માના ક્ષયાપશમ થાય, પણ ઉપર કહ્યું તેમ, દેશધાતી કર્મોને ક્ષયાપશમ તે કર્માંનાં દેશધાતિરસયુક્ત દલિકાના વિપાકેાધ્યમિશ્રિત જ હોય છે, કિન્તુ વિપાકાવ્યપ્રાપ્ત દલિકા અપરસવાળા હેાવાથી સ્વધાત્ય ગુણને ધાત કરી શક્તાં નથી.
ક્ષયાપશમમાંના ઉપશમને જે અર્થ આપણે જોયા તેના કરતાં ઔપમિકના ઉપશમના અર્થ વધુ વિશાળ છે. અર્થાત ક્ષયાપશમના ઉપશમને અ છે. વિપાકાય સંબધી યાગ્યતાના અભાવ યા તીવ્ર રસનું મન્દ રસમાં પરિણમન હોવું, અર્થાત મન્દવિપાકાય પણ ઔપશમકના ઉપશમના અં છે. પ્રદેશાય અને વિપાકેાદય બંનેનો (ઉદયમાત્રતા ) અભાવ. કેમકે ક્ષયાપશમમાં કર્મને ક્ષય જારી રહે છે, જે ક્રમમાં કમ પ્રદેશેય સિવાય બની જ ન શકે, પરંતુ ઉપશ્ચમમાં આ વાત નથી. જ્યારે કા ઉપશમ થાય છે ત્યારથી જ એને ક્ષય એટલી મુદ્દત સુધી રાકાઇ જાય છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org