________________
:૨૩૮:
જૈન દર્શન
પ્રમાણમાં ) પ્રગટે છે. એ બન્ને કર્મના ક્ષયે।પશમ નાનામાં નાના જીવજન્તુ પણ ધરાવતા હાય છે. કેમકે એનામાં પણ અલ્પ, અલ્પતર યા અલ્પતમ પશુ જ્ઞાનમાત્રા અવશ્ય હાય છે. જીવનું સ્વરૂપ ચેતના છે, એટલે કેાઈ જીવ સથા જ્ઞાન
શકે નહિ એવા તે ઉપશમ હોય છે. મતલબ એ છે કે તે ક્ષયે પશમમાં તે કર્મના પ્રદેશાય જ હાય છે, વિપાાદય નહિ જ. અર્થાત આ સધાતી ક્રમ પ્રકૃતિના ક્ષયાપશમ ત્યારે જ સંભવિત છે કે જ્યારે એને પ્રદેશાધ્ય જ હાય.
પરંતુ મતિજ્ઞાનાવરણ વગેરે દેશધાતી ક`પ્રકૃતિને ક્ષયાપશમ એવા હાય છે કે એમાં એ કર્મોનાં મન્દરસયુક્ત કેટલાંક દલિકોને વિપાકય પણ સાથે હોય છે, છતાં વિપાાદયવાળાં ક્રૂ'દલિકા અલ્પરસયુક્ત હાવાથી સ્વાત્ય ગુણને ધાત કરી શકતાં નથી. વિપાકાવ્યપ્રાપ્ત કર્યુંદલિકાની રસશક્તિ જેટલી મંદ હાય છે તેના પ્રમાણમાં મતિજ્ઞાનાદિ ગુણા આવિર્ભૂત થતાં રહે છે.
મતિ, શ્રુત વગેરે જે, જીવને અનાદિથી છે તેનાં આવરણભૂત કર્માંના ક્ષયાપશમ પણુ અનાદિથી જ વહેતા આવતા મનાય અને તેમાં તે દેશધાતી ક્રર્માંના દેશધાતી જ રસના ઉદય હાવાનુ હાઈ શકે, સત્રધાતી રસને ઉદય હેાવાનુ નહિ. કેમકે *દેશધાતી કના વિપાકેાદમિશ્રિત
* કેવલજ્ઞાન-દર્શીનાવરણ સિવાય જ્ઞાનાવરણુ, દનાવરણ, મેાહુનીયના સજ્વલન કષાય તથા કષાય અને પાંચ અન્તરાય એટલાં દેશધાતી ક્રમ છે. નિદ્રા સધાતીમાં ગણાવી છે.
કર્મની ફલપ્રદ શક્તિને ‘રસ ’ કહેવામાં આવે છે. એની તીવ્રતામન્ત્રતાની તરતમતા બહુવિધ છે, સ્વભ્રાત્ય ગુણને સથા હણનારી કપ્રકૃતિ સધાતી અને દેશતઃ ( અંશતઃ ) હણનારી, દેશધાતી કહેવાય છે. સધાતી કા રસ સધાતી જ હાય છે, જ્યારે દેશઘાતી કર્રના રસ કાઈ સર્વાંધાતી હોય છે, તેા કેાઈ દેશધાતી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org