________________
તૃતીય ખડ
: ૨૩૭:
આઠ પ્રકારનાં ક્રમે પૈકી દરેક કમના ઉદયથી નીપજતુ પરિણામ અગાઉ બતાવાઇ ગયું છે. હવે ઉપશમ અને ક્ષયાપશમ જોઇએ.
રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કમની સથા ( નિશ્ચિત મુદ્દત સુધી) અનુદયાવસ્થા પ્રદેશથી પશુ ઉદયના અભાવ ] તે ઉપશમ મહુનીયકના બે ભેદો પૈકી દનમાહુના ઉપશમથી ઔપમિક સમ્યક્ત્વ અને ચારિત્રમાડુના ઉપશમથી ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે.
ઘાતી કમે પૈકી જ્ઞાનાવરણુ અને દનાવરણુના ક્ષયાપશમથી સત્ યા અસત્ જ્ઞાન, અને દર્શન ( એ ક્ષ પશ્ચમના
* ક્ષયાપશમમાં ક્ષય અને ઉપરામ એ બે શબ્દો છે. ‘ ક્ષય ’ એટલે ઉદયપ્રાપ્ત કલિકોનો ક્ષય એ તો બધા ક્ષયાપશ્ચમમાં હોય છે, પણ (ક્ષયેાપગમને લગતા ) ઉપશમ એ રીતનેા હેાય છે. એક, મિથ્યાત્વ અને અનન્તાનુબન્ધી આદિ બાર કષાયા એ સધાતી× પ્રકૃતિના ક્ષયાપશમ વખતના અને બીજો, મતિજ્ઞાનાવરણ વગેરે દેશધાતી પ્રકૃતિએના ક્ષયાપશમ વખતના ઉપર્યુંક્ત મિથ્યાત્વાદિ સધાતી પ્રકૃતિના ક્ષયેાપશ્ચમ વખતના જે ઉપશમ છે તે તે ક્રમના વિપાકેયના નિરાધ રૂપ હોય છે, અર્થાત્ સત્તાગત તે કર્માંને એવાં દુળ ખનાવી મૂકયાં હાય છે કે સ્વરૂપે અર્થાત્ પોતાની અસલી શક્તિ મુજબ ફળ આપી
× અનન્તાનુબધી ચાર કષાયેા સમ્યને, અપ્રત્યાખ્યાનાવરણ ચાર ક્ષાયે દેશવિરતિને અને પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયા સવિરતિને સર્વથા હણે છે. મિથ્યાત્વ સમ્યક્ત્વને સથા હણે છે. માટે એ ખાર કષાયા અને મિથ્યાત્વ સધાતી છે. સ’જ્વલન કષાયેા ચારિત્રલબ્ધિને દેશથી ( અંશતઃ ) હણે છે માટે દેશધાતી છે. કેવલજ્ઞાન-નાવરણ સધાતી છે, પણ તેના ક્ષય જ થાય છે, ‘ક્ષયાપશમ' નામને શિથિલી ભાવ થતા નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org