________________
[૧૬]
In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and indepen. dent from all others and that, therefore it is of great importance for the study of philosophical thought and religious life in ancient India."
(Read in the Congress of the History of Religions )
અર્થાતુ-અંતમાં મને મારે થયેલે નિશ્ચય જણાવવા દ્યો કે જૈન ધર્મ એ મૌલિક ધર્મ છે, સર્વ દર્શનેથી તદ્દન પૃથક છે અને સ્વતંત્ર છે, તેમ જ પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણે અગત્યને છે.
| [ મહાવીરના ઉપદેશરૂપ આગમમાં કર્મવિચાર, ગુણસ્થાનવિચાર, જની ગતિ-આગતિ વગેરે બાબતોને વિચાર, લેકની વ્યવસ્થા તથા રચનાને વિચાર, જડ પરમાણુપુદ્ગલેની વર્ગણું તથા પુદ્ગલકને વિચાર, ષડુત્ર તથા નવ તને વિચારઆ બધા વિચારોનું વ્યવસ્થિત નિરૂપણ જોતાં એમ કહી શકાય છે કે જેનતત્વવિચારધારા ભગવાન મહાવીરની અગાઉની કેટલીય પેઢીઓના પરિશ્રમનું ફળ છે. એ (વિચારધારા) ઉપનિષદ વગેરેથી ભિન્ન, સ્વતંત્ર તથા મૌલિક છે.]
ઈટાલિયન વિદ્વાન ડો. એલ. પી. સીટેરીએ પોતાના વ્યાખ્યાનમાં જેનદર્શનની શ્રેષ્ઠતા જણાવતાં કહેલું કે –
जैनदर्शन बहुत ही उची पक्ति का है। इसके मुख्य तत्त्व विज्ञानशास्त्र के आधार पर रचे हुए है, ऐसा मेरा अनुमान ही नही पूण अनुभव है। ज्यों ज्यों पदार्थविज्ञान आगे बढ़ता ગાતા હૈ, નવધર્મ છે સિદ્ધાંતો જો પુષ્ટ કરતા હૈ અત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org