________________
[૧૫] આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય? આ વિષયમાં મને જેમ જેમ વધુ જાણવાનું મળે છે, તેમ તેમ મારા આનંદયુક્ત આશ્ચર્યમાં વધારે થતું જાય છે.
જૈનધર્મના અનુયાયીઓમાં મુખ્ય બે ફાંટા પડેલા છે : વેતાંબર અને દિગંબર. ક્રિયાકાંડ અને આચારવ્યવહાર સંબંધી મતભેદોને બાદ કરતાં એ બંને ફિરકાઓનું ધમસાહિત્ય અને દર્શનસાહિત્ય પ્રાયઃ પૂર્ણ સમાન છે.
જૈનદર્શનના સંબંધમાં સ્વર્ગત જર્મન વિદ્વાન છે. હમેન યાકોબીએ કહ્યું છે કે * “ शेषं श्वेताम्बरैस्तुल्यमाचारे देवते गुरौ ।। “તા-
વળતાન તરશાત્રા પ્રવાસે .” “ચાતાવવિઘતાનું પ્રાય: સાઘર્મિંા અમી ”
(દર્શનસમુચ્ચય, રાજશેખરસૂરિ) ભાવાર્થ એ છે કે “ સ્ત્રીઓને મુક્તિ મળે નહિ, ” “દેહધારી કેવલજ્ઞાની ભેજન કરે નહિ” એ વગેરે બાબતે અને “વસ્ત્ર ન પહેરવું” એ વગેરે સાધુના આચારવ્યવહાર સિવાય બાકી બધું પ્રાયઃ દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં–સરખું છે. એકબીજાનાં તર્કશાસ્ત્રોને તેઓ સ્વીકારે છે. જૈન ધર્મને મુખ્ય સિદ્ધાન્ત જે સ્વાવાદ” તેને તેઓ બંને એકસરખા ઉત્સાહથી સમર્થન કરે છે. આથી એઓ પરસ્પર સાધર્મિક છે.
[ બંનેમાં મહાવિદ્વાને અને પૂજનીય પુરુષ થયા છે. બંનેનું સાહિત્ય વિશાળ અને સમૃદ્ધ છે. બંને સહોદરોની જેમ અસાધારણ પ્રેમથી હળીમળી રહે એવી બધી વસ્તુ છે, છતાં ઘણી જ દિલગીરીની વાત છે કે ઘણું જુદાઈ રાખી તેઓ રહે છે. મળીને રહે તો તેઓ પોતાના સંયુક્ત બળે મહાવીરદેવના પવિત્ર શાસનની ઉન્નતિ બહુ સારી કરી શકે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org