________________
[ ૧૪ ]
તેમની પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથ વગેરે કેવલજ્ઞાની મહાપુરુષો (તી કરી ) જે ધર્મમાગ પ્રકાશી ગયેલા તેને પુન: પ્રકાશમાં આણી વિકસિતરૂપે રજૂ કર્યાં છે. એ ધમ–સ`પ્રદાય સકુચિત વાડારૂપ સંપ્રદાય નથી, કિન્તુ મનુષ્યમાત્રના-પ્રાણીમાત્રના હિતસાધનના -કલ્યાણુસાધનના માદક [ પવિત્ર જ્ઞાનસ'પત્તિ કે વિચારધારાના સંપ્રદાતા] સંપ્રદાય છે એમ એના વાસ્તવિક તત્ત્વાભ્યાસ પરથી માલૂમ પડી શકે છે. વિદ્વત્સૂન્ય બ્રાહ્મણમાંથી શ્રમણ થયેલ તથા નિગ્રથમાગ સ્વીકારેલ મહાન્ જૈનાચા શ્રી હરિભદ્ર જ્યારે “યસ્નાયેતે મહાત્માનો મળ્યાધિમિવા:' ( કપિલ, બુદ્ધ વગેરે મહાત્માએ સ`સારરૂપ વ્યાધિના મેટા વૈઘો હતા ) એવી ઉજ્જવલ વાણી ઉચ્ચારે છે અને એને સમથે છે, ત્યારે આપણે ક્ષણભર સ્તબ્ધ થઈ જઈએ છીએ કે એ વાણીના ઉદ્ગાર વખતે એ આત્માની કેટલી શાન્તિ હશે ! સંપ્રદાયન્યવહારમાં પ્રવર્તમાન છતાં અને દાનિક વાદચર્ચામાં જબરદસ્ત ભાગ લેવા છતાં એ આત્મામાં આટલી પ્રશમવૃત્તિ તથા લેાકમૈત્રી જગાડનાર અને એને વીતરાગતા ભણી દોરનાર જે કોઈ દૃષ્ટિસંસ્કાર હેાય તે ખરેખર વંદનાડુ બને છે.
જૈનધર્મનું સાહિત્ય ઘણા બહેોળા પ્રમાણમાં છે, દરેક વિષયના ગ્રંથેાથી સમૃદ્ધ છે. જૈનાના સંસ્કૃત સાહિત્યની મહત્તા બતાવતાં જન ડૅા. હલે લખ્યું છે કે—
"Now what would Sanskrita Poetry be without the large Sanskrita literature of the Jainas ! The more I learn to know it, the more my admiration rises. "
( Jaina shasana Vol. 1, No. 2] )
અર્થાત્—જૈનેાના મહાન્ સ ́સ્કૃતસાહિત્યને અલગ પાડવામાં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org