________________
: ૨૩૪ :
જૈન દર્શન આ પણે જોઈ લીધા હવે આ મુખ્ય મુખ્ય ભાવે કેટલા ક્યાં કયાં સંભવે છે તે પણ જરા અવલોકી લઈએ.
ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ એ બે જ ભાવ સિદ્ધ આત્મામાં છે-જ્ઞાનાદિ એ ક્ષાયિક ભાવ અને જીવવા એ પરિણામિક ભાવ.
ક્ષાયિક-ઔદયિક-પારિણામિક એ ત્રિકસંગ [ ત્રણ જ ભા] ભવસ્થ કેવલીમાં હોય છે. તે આ પ્રમાણે તેમનામાં જ્ઞાનાદિ ક્ષાયિકભાવ છે, મનુષ્યગતિ અને લેસ્થા ઔદયિક ભાવ છે અને પરિણામિક ભાવ જીવત્વ છે.
ક્ષાપથમિક-ઔદયિક-પરિણામિક એ ત્રણ ભાવે ફક્ત છદ્મસ્થ જીવમાં જ હોય, અને તે સમગ્ર જીવસ્થ જીવમાં હોય. કેમ કે બધા છવાસ્થ પ્રાણીઓમાં લાપશમિક ભાવે અને ઔદયિક ભાવે વતે જ છે. કારણ કે ભાવેન્દ્રિય અથવા મતિ– શ્રત [ સત્ યા અસત] એ ક્ષાપશમિક ભાવ અને ગતિ, લેશ્યા વગેરે ઔદયિક ભાવ સમગ્ર છદ્મસ્થ જીવમાં વતે છે. અને આ ત્રિક-સગ (આ ત્રણ જ ભાવ) જેમ સમગ્ર ગતિએના સમગ્ર મિથ્યાત્વી જીવમાં હેય છે, તેમ સમગ્ર ગતિ એના સમગ્ર ક્ષાપશમિકસમ્યક્ત્વ ધારક જીમાં પણ હોય છે. લાપશમિક સમ્યકત્વ-ક્ષાપથમિક ચારિત્ર ઉભયના ધારક ક્ષતિય અને મનુષ્યમાં પણ આ ત્રિક-સંગ (આ ત્રણ જ ભાવે) હોય છે.
આ ત્રણ ભાવો ઉપરાંત અન્ય પણ ભાવ યા ભાવે કઈ
* સંજ્ઞી પંચેન્દ્રિય તિચોમાં દેશવિરતિ પંચમી ગુણસ્થાન સુધીને જ સંભવ છે. દેવો અને નારકમાં ચતુર્થ ગુણસ્થાન સુધીને જ સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org