________________
તૃતીય ખંડ
: ૨૩૩ : ગતિનામ કર્મને આભારી છે. પુરુષાદિ વેદ વેદમેહની દયનું પરિણામ છે. મિથ્યાત્વ મિથ્યાત્વમેહનીદયને પ્રભાવ છે. - આ યાદી ઉપરાંત દર્શનાવરણુજન્ય નિદ્રાપંચક, વેદનીયકર્મસદ્ભૂત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છ, આયુષ્યકર્મનાં ચાર આયુષ્ય, નામ-કર્મની પ્રકૃતિપરંપરા, શેત્રકમૅદયજન્ય ઉચ્ચ-નીચ નેત્ર એ બધાંયે ઔદયિક ભાવમાં સમજવાનાં છે. કેમ કે કઈ પણ કર્મના ઉદયનું પરિણામ ઔદયિકભાવમાં આવે.
આ નિદ્રાપંચક વગેરે ભાવેને ઉપરની એકવીશની યાદીમાં શાત્રે સમાવેશ કરી બતાવ્યું છે. અને ભિન્ન ભિન્ન રીતે સમાવેશ કરી શકાય છે. ઔદયિક ભાવ ર૧–
૧ અજ્ઞાન, ૨ અસિદ્ધત્વ, ૩ અસંયમ, ૪–૯ લેશ્યા (૬), ૧૦–૧૩ કષાય (૪), ૧૪-૧૭ ગતિ (૪), ૧૮-૨૦ વેદ (૩), ૨૧ મિથ્યાત્વ. પરિણામિક ભાવ:
આત્મરૂપ જીવત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભિવ્યત્વ એ ત્રણ પારિણામિક ભાવ કહેવાય છે. પારિણમિક ભાવ ૩–
૧ જીવત્વ, ૨ ભવ્યત્વ, ૩ અભવ્યત્વ, આમ ઉપર જણાવ્યા પ્રમાણે–
પશમિક ભાવના ક્ષાયિક ભાવના ક્ષયોપથમિક ભાવના ઔદયિક ભાવના પારિણમિક ભાવના
# * * * )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org