________________
: ૨૨૬ :
જૈન દર્શન
જ વિશેષ સૂક્ષ્મ થતાં ‘મન:પર્યાયજ્ઞાન' છે, તેથી તેના પૂગામી દશન તરીકે અવધિદર્શીન સિવાય અન્ય કોઈ દર્શીનને શેાધવા જવાની જરૂર નથી. મહાન્ આચાય સિદ્ધસેન અવધિજ્ઞાન અસભ્ય ભેદવાળુ. હાઇ મન:પર્યાયજ્ઞાનને તેના એક ભેદ તરીકે તેમાં અન્તગત કરે છે. નિશ્ચયદ્વાત્રિંશિકામાં ’.
દ્રુનથી થતા સામાન્યએધ એટલા મધે. સામાન્ય પ્રકારને હાય છે કે મિથ્યાર્દષ્ટિના અને સમ્યગ્દષ્ટિના દર્શનમાં કઇ ફેર પડતા નથી.
મતિ, શ્રુત અને અવધિ સમ્યગ્દષ્ટિનાં સભ્યજ્ઞાન અને મિથ્યાદૃષ્ટિનાં મિથ્યાજ્ઞાન યા અજ્ઞાન મનાયાં છે.
આ બાબત પર થોડો દષ્ટિપાત કરીએ.
ન્યાયશાસ્ત્રમાં વિષયના યથાર્થ જ્ઞાનને પ્રમાણ અને અયથાથ જ્ઞાનને અપ્રમાણુ માનવામાં આવ્યુ છે. આ પ્રકારના સમ્યગ્અસમ્યગૢજ્ઞાન-વિભાગ જૈન અધ્યાત્મશાસ્ત્રને મંજુર છે જ, પરંતુ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિનુ જ્ઞાન મિથ્યાજ્ઞાન યા અજ્ઞાન એ પ્રકારના નિરૂપણુની પાછળ જૈનદર્શનની એક ખાસ દૃષ્ટિ છે, અને તે એ છે કે જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય તે સભ્યજ્ઞાન અને જે જ્ઞાનથી આધ્યાત્મિક પતન થાય તે મિથ્યાજ્ઞાન, સમ્યષ્ઠ જીવને ય સંશય થાય, ભ્રમ થાય, અધૂરી સમજ થાય. તેમ છતાં તે કદાગ્રહરહિત અને સત્યગવેષક હાવાથી વિશેષદર્શી સુજ્ઞના આશ્રયે પેાતાની ભૂલ સુધારી લેવા તત્પર હાય છે અને સુધારી લે છે. તે પેાતાના જ્ઞાનના ઉપયેગ મુખ્યતયા વિષયવાસનાનાં પેણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસના સાધનમાં જ કરે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org