________________
:૨૨૦ :
જૈન દર્શન
ઃઃ કેંટ ફૅટ”
આંધળા વાંચે છે-સમજે છે તે શ્રુતજ્ઞાન. તારના શબ્દો ઉપરથી જે સમજાય છે તે શ્રુતજ્ઞાન. સામાસામા એ માણસેા એકબીજાની નિશાનીએથી જે સમજે છે તે શ્રુતજ્ઞાન. ઉધરસ વગેરે ઉપરથી અંધારામાં કોઈ માણસ છે એવુ જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન. મૂંગા બીજાની હાથની ચેષ્ટાએ કે નિશાની એથી સમજે, અથવા મૂડૂંગાની હાથની નિશાનીઓથી ખીજે સમજે તે શ્રુતજ્ઞાન. તે જ પ્રમાણે મહેરાને બીજાની હાથની સંજ્ઞાએથી સમજ પડે તે શ્રુતજ્ઞાન. પંચેન્દ્રિયપટુ માસામાં પણ ઘણી વખત વાણીપ્રયાગ ન કરતાં મુખ, હાથ, મસ્તકની સંજ્ઞાઓ – નિશાનીએથી એકબીજાને સમજાવી દેવાનું કે જવાબ આપી દેવાનુ સુપ્રચલિત છે, એથી જે સમજ પડે છે તે શ્રતજ્ઞાન છે.
-
શબ્દો સાંભળીને અર્થીની ઉપસ્થિતિ થાય છે, તેમ સકેતથી પણુ અની ઉપસ્થિતિ થાય છે. જે ઢબે શબ્દથી જ્ઞાન પેદા થાય છે, તે તમે સ ંકેતથી પણ જ્ઞાન પેદા થાય છે. માટે સંકેતજન્ય જ્ઞાન શાબ્દòાધસમુ છે અને અતએવ શ્રુતજ્ઞાન છે.
શબ્દને સાંભળવા એ તા Àાત્રેન્દ્રિયનુ અવગ્રાાદરૂપ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા મેધ ( શાબ્દખાધ ) થવા તે શ્રુતજ્ઞાન છે. ચેષ્ટા, સ`જ્ઞા કે સ'કેત નજર પર આવે તે ચાક્ષુષ અવગ્રહાદિ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા અની ઉપસ્થિતિ થવી--અના બેધ થવા તે શ્રુતજ્ઞાન છે. તે જ પ્રમાણે સંકેતને સાંભળવા તે શ્રેત્રેન્દ્રિયનુ અવગ્રહાદિ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા શાબ્દધ જેવા અભેધ થવા તે શ્રુતજ્ઞાન છે.
,
'
મતિ અને શ્રુતમાં અન્તર શુ ? એ વિષે ‘ વિશેષાવશ્યક ’ ભાષ્યકાર કહે છે કે ઇન્દ્રિય-મન દ્વારા ઉત્પન્ન થતું બધું મતિજ્ઞાન' જ છે, ફક્ત પરીપદેશ અને આગમવચનથી પેદા થવાને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org