________________
૨૧૮:
જૈન દર્શન
એક પુરુષની એ વિધવા સ્ત્રીએમાં પુત્ર માટે ઝઘડો થયે. મને કહે કે આ મારે પુત્ર છે. ન્યાયાધીશે આજ્ઞા કરી કે પુત્રના એ કકડા કરી નાખવા અને એક એક કકડા અને સીએને આપી દેવા. જે નકલી માતા હતી તે તે આ ફેસલા ઉપર કંઇ ન મેલી, પણ જે અસલી માતા હતી તેનું હૃદય કંપી ઊઠયું અને ઉભરાતા પ્રેમ સાથે તેણીએ કહ્યું: આ મારે પુત્ર નથી. આ આખા પુત્ર એને આપી દો. આ ઉપરથી અસલી માતાને પત્તો લાગી ગયા. ન્યાયાધીશની આ ઔપ ત્તિક બુદ્ધિ.
વૈનયિકી બુદ્ધિનું ઉદાહરણ એક વૃદ્ધાએ એ યેાતિવિંદાને પૂછ્યું કે દેશાંતરથી મારો પુત્ર કયારે આવશે ? આ પૂછતી વખતે ડેશીના માથા ઉપરના ઘડા નીચે પડી કકડે કુકડા થઈ ગયે. આ ઉપરથી એ એ જ્યેાતિર્વિદ્યામાંના એકે કહ્યુંઃ ડેશી ! તમારા પુત્ર આ ઘડી નષ્ટ થયા તેમ મૃત્યુ પામ્યા છે. ત્યારે બીજો એને એમ ખેલતાં અટકાવીને કહે છે કે તમારા પુત્ર ઘેર આવી ગયા છે માજી ! ઘેર જાએ. ડાશી ઘેર ગઈ અને પુત્રને જોઈ આનંદ પામી. નૈતિર્વિદુની આ વૈનયિકી બુદ્ધિ. તેણે એવા વિચારથી-એવી તક શક્તિથી આ પ્રકારનું ભાવી કથન કરેલુ કે જેમ ડેશીના ઘડા, પ્રશ્ન પૂછતી વખતે જ, પેાતાની જનની માટીમાં મળી ગયા, તેમ ડેશીને પુત્ર પશુ ડોશીને હુમણાં જ મળી જવા જોઇએ.
કમ જા બુદ્ધિના ઉદાહરણામાં શિલ્પ અને કમ(કારીગરી)માં કૌશલ બતાવનારાં ઉદાહરણા છે.
પારિણામિકી બુદ્ધિના ઉદાહરણામાં એક ઉદાહરણ આ છે– એક પરસ્ત્રીસ’ગત્યાગી શ્રાવક એક વખતે પેાતાની પત્નીની સખીને જોઈ માહિત થયેા. મેહથી પીડાતા પાતના પતિને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org