________________
: ૨૦૬:
જૈન દર્શન
પુદ્ગલા પણ જ્યારે વિખરાઈ જાય છે ત્યારે પૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત થાય છે; અને ત્યારે પરમ વિશુદ્ધ આત્મિક વાત્સલ્ય (Divine or spiritual love), જે અહિંસાની પરમ જ્યેાત છે, સભૂતવ્યાપી બને છે; અને તેના સદ્વ્યવહાર વીતરાગ પ્રભુ જ્યાં સુધી જગત્માં (શરીરધારી અવસ્થામાં) હોય છે ત્યાં સુધી કરે છે. એટલા માટે જ લેકબન્ધુ, જગન્મિત્ર, વિશ્વવત્સલ કહેવાય છે, એ રીતે ગવાય છે, સ્તવાય છે.
( ૧૧ )
ઇશ્વરકૃપા
“ તબિયત સારી રહે, બુદ્ધિ સારી રહે, વિચાર-વતન સારાં રહે, સુખ-શાન્તિ રહે એ બધું ઇશ્વરની કૃપાથી છે” આ પ્રમાણે જનસમૂહમાં ખેલાય છે, જૈના પણ ખેલે છે, એ ગેરવાજબી નથી. એ પ્રકારના સુજ્જુ વાણીવ્યવહારમાં ભારાભાર મૃદુતા રહેલી છે. સ્મૃતિપૂર્વક ખેલાતાં એવાં વચનેાથી આપણે અહુ કારરહિત થઇ શકીએ છીએ. એથી ઈશ્વર તરફ આપણી નમ્રતા અને આપણા ભક્તિભાવ પોષાય છે અને એનાં ચરણેામાં બેસી જવા જેટલું હેત ઊમડવા પામે છે.
બીજી ખાજુ તાકિ બુદ્ધિવાદથી જોતાં જણાય છે કે કલ્યાણમય ઇશ્વર એવા વીતરાગ અને સમત્વધારક છે, એવે નિરંજન અને નિલે પ છે કે કાઇનુ ભલુ–બુરું' કરવાની ખટખટમાં પડતા નથી. દરેકનુ ભલુ જીરું' એના પેાતાના કથી થાય છે, અને દરેકે પેાતાનું ભલુ* પેાતાના પ્રયત્નથી જ સાધવાનું છે. ઈશ્વરની ‘કૃપા' તે બધા જીવા સારા સુખી રહે, સદ્ બુદ્ધિ, સદ્વિચાર અને સનવાળા ખને, રહે એવી હાય જ, નિરન્તર જ હાય. બધાના જ ઉપર એની કૃપા હાય જ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org