________________
તૃતીય ખંડ
: ૨૦૧૬ સેબતનાં સ્વપ્ન સેવતા રહે છે અને એને મેળવવા ફાંફાં મારતા હોય છે.
બહારની પરિસ્થિતિ માણસને પાડવા માટે કારણભૂત બને છે, પણ ખરી વાત એ છે કે જેમ વાતાવરણમાં રહેલા રોગજતુઓ જે માણસની જીવનશક્તિ દુર્બળ હોય છે તેને જ અસર કરે છે, પણ સમર્થ પ્રાણશક્તિવાળાને અસર નથી કરતા, તે પ્રમાણે બહારનાં પ્રલેભન, વાસનાથી ભરેલા દુર્બળ મનના માણસને જ પાડે છે, સત્ત્વપૂર્ણ મનના માણસને નહિ.
માણસ પોતાની નબળાઈઓ માટે સંજોગોને દોષ દે છે અને એમ મનાવે છે કે “શું કરું? લાલચ સામે આવી એટલે હું ટકી ન શક્યો.” પણ વસ્તુતઃ સંજોગોને દોષ દેવે એના કરતાં પિતાની માનસિક નબળાઈને વાંક કાઢવે એ જ વધારે યથાર્થ છે. માણસનું મન લાલચની ધમાં હોય છે, તે પ્રત્યે રસવાળું હોય છે, એથી લાલચ સામે આવતાં તે પડે છે. પડે છે કે તેને હર્ષાવેશથી જેર કરી વધાવી લે છે! વિકાસ ઈચ્છનારે પિતાની નબળાઈ સમજી લઈ પોતાના સઘળા દેની જવાબદારી પિતાને શિરે ઉઠાવી લઈ તે દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ. સત્ત્વપૂર્ણ મબળની આગળ બહારનું ભૌતિકબળ શું વિસાતમાં છે?
બહારમાં પણ છે જે એક જ પ્રલે
સામાન્યતઃ બહારના પ્રભક સંજોગોથી છેટા રહેવામાં જ સલામતી છે, પણ એમાં પણ છેટા રહેવા કે ખસી જવામાં પણું] મને બળની તે જરૂર પડવાની જ. એટલું ય મનેબલ જેનામાં નહિ હોય તે તે ડગલે ને પગલે મરવાને જ. પ્રલેભને સામે ટકી રહેવાની શક્તિ કેળવવાને રાજમાર્ગ પ્રભક સંજોગોથી બની શકે તેટલા દરજજે છેટા રહેવામાં અને એ પ્રમાણે છેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org