________________
: ૧૯૪૯
જૈન દર્શન સામાન્યતઃ કઈ પણ ગુણના ગુણ તરફ પ્રમેદ થ એ પ્રમોદભાવના છે. ગુણીના ગુણરાગી થવું એ ગુણી થવાને માર્ગ છે.
ઉપરની બને ભાવનાના વિષયમાં જરા વિશેષ અવેલેકન કરીએ. બીજાનું સુખ જોઈ યા બીજાને અધિક સુખી જોઈ માણસને ઈર્ષ્યા અને અસૂયા પેદા થાય છે, પરંતુ વ્યાપક મૈત્રીભાવ માણસના દિલમાં જે ઊગે તે તે બીજાના સુખિત્વને જોઈ તેને [એટલે કે તેના સુખિત્વને ! પિતાના મિત્રનું કે પિતાના આત્મીયનું સમજે અને એથી એના તરફ એના મનમાં ઈર્ષ્યા કે અસૂયા પેદા ન થતાં માનસિક સ્વસ્થતા અનુભવે. એ માટે સુખી જનનું સુખિત્વ પણ મૈત્રીભાવનાનો વિષય બતાવવામાં આવ્યાઝ છે. અર્થાત્ બીજાના સુખ તરફ સુહૃદયભાવ એ મૈત્રી ભાવના છે. પ્રમોદ ભાવના સંબંધે જણાવવાનું કે કઈ માણસ
x मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां ભાવનાતfazકસાનમ્ (પાતંજલ યોગદર્શન ૧ પાદ ૩૩મું સૂત્ર )
અર્થાત–મૈત્રીને વિષય સુખિત્વ, કણાને વિષય દુખિત. મુદિતાનો ( પ્રમોદને) વિષય પુણ્યવત્તા અને ઉપેક્ષાને વિષય નિપુણ્ય છે. આવી એ (મૈત્રી, કરણ, મુદિતા અને ઉપેક્ષા) ભાવનાઓના અનશીલનથી ચિત્તને પ્રસાદ સંપાદન કરી શકાય છે.
આ બાબતમાં મહર્ષિ શ્રીઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્ર'નું સાતમા અધ્યાયનું દૂકું સૂત્ર છે.
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि
स-त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । અર્થાત–પ્રાણીમાત્રમાં મૈત્રી, ગુણથી મોટાઓમાં પ્રપદ, દુઃખ પામતાઓમાં કરણ અને જડ જેવા અપાત્રોમાં માધ્યસ્થ ભાવના કેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org