________________
: ૧૮૬
જૈન દર્શન ઘણાને ઊઠે છે. કેઈ મતવાળા એવું માનતા હોય છે કે મેટા
સ્થૂલકાય પ્રાણીને નાશ કરવાથી ઘણા માણસેને ઘણું દિવસ સુધી નિર્વાહ થાય છે, જ્યારે વનસ્પતિમાં રહેલા ઘણું જેને માર્યા છતાં એક માણસને એક દિવસ માટે પણ પૂરતા નિર્વાહ થઈ શકતું નથી, માટે ઘણું જીવેને મારવા કરતાં એક મેટા પ્રાણીને મારે એમાં ઓછી હિંસા છે. આવા મતવાળા માણસે જીની સંખ્યાના નાશ ઉપરથી હિંસાની તરતમતાને આંકડો લગાવે છે, પણ આ વાત બરાબર નથી. જૈન દૃષ્ટિ જીની સંખ્યા ઉપરથી નહિ, પણ હિંસ્ય જીવન ચૈતન્ય-વિકાસ ઉપરથી હિંસાની તરતમતા ઠરાવે છે. ઓછા વિકાસવાળા ઘણું જીવોની હિંસા કરતાં વધુ વિકાસવાળા એક જીવની હિંસામાં વધુ દેષ રહેલે છે એમ જૈન ધર્મનું મન્તવ્ય છે. અને એટલા જ માટે એ વનસ્પતિકાયને ખેરાક માટે
ગ્ય ગણે છે. કેમકે વનસ્પતિ–જી ઓછામાં ઓછી ઇન્દ્રિયવાળા, એટલે કે એક જ ઈન્દ્રિયવાળા ગણાય છે. અને એનાથી આગળના ઉત્તરોત્તર વધુ ઇન્દ્રિયવાળા ને ખરાક તરીકે એ નિષિદ્ધ ઠરાવે છે. એ જ કારણ છે કે પાણીમાં જલકાય જીવે ઘણું હોવા છતાં તેમની–એટલા બધા જીની-વિરાધના [ હિંસા ] કરીને પણ (હિંસા થવા છતાંયે) એક તરસ્યા માણસને કે પશુને પાણી પાવામાં અનુકમ્મા છે, દયા છે, પુણ્ય છે. ધર્મ છે એમ સહુ કોઈ કબૂલ રાખે છે. કેમકે જલકાયજીવરાશિ એક માણસ કે પશુની અપેક્ષાએ બહુ અપ ચૈતન્યવિકાસવાળી છે. આ ઉપરથી જણાશે કે “મનુષ્યસૃષ્ટિના ભેગે તિર્યંચ સૃષ્ટિના જીવ બચાવવા એ જૈન ધર્મને સમ્મત નથી. પરંતુ કોઈ વ્યક્તિ પિતાને લાગે વળગે છે ત્યાં સુધી પિતાને ભેગ આપવા જેટલી પિતાની અહિંસાવૃત્તિ વિકસાવે તે તેને કશે પ્રતિબન્ધ નથી. જેમ શ્રી શાન્તિનાથજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org