________________
: ૧૮૦૦
જૈન દર્શન (સ્વલિંગે) હોય કે અન્યધર્મ સમ્પ્રદાયના વેષમાં (અન્યલિંગે), કઈ હાલતમાં હોય, જે વીતરાગતાને પ્રાપ્ત કરે તે અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે.*
વીતરાગતા એ માનસિક યા આતરિક ધર્મ છે અને જ્યારે સાચી વીતરાગતા પ્રકટે છે ત્યારે તેને પ્રભાવ વિચાર, વાણું અને વર્તનમાં પડે છે. વીતરાગતા માટે સંન્યાસ–માર્ગ સરળ કે ધોરી માર્ગ ગણીએ તે યે એ એકાન્ત નથી કે એ વગર વીતરાગતા સાધી શકાય જ નહિ કે પ્રાપ્ત થઈ શકે જ નહિ. એ હમણું જણાવેલ આગમપાઠથી (ગૃહસ્થલિંગે સિદ્ધ થઈ શકવાના ઉલ્લેખથી) સિદ્ધ છે. તેમ જ જૈનદર્શનસમ્મત દાર્શનિક માન્યતાઓ ધરાવ્યા સિવાય તથા તે સમ્પ્રદાયમાં પ્રમાણિત ગણેલાં ક્રિયાકાંડ કર્યા સિવાય વિતરાગતા આવી શકે જ નહિ એવું પણ નથી. એ પણ એ આગમપાઠથી (અન્યલિંગે સિદ્ધ થઈ શકવાના ઉલ્લેખથી) સિદ્ધ છે. અહીં એટલું કહી દેવું જરૂરનું છે કે જૈન ધર્મની દાર્શનિક માન્યતાઓ અને એનાં ક્રિયાકાંડમાં એવું કશું નથી કે જે વીતરાગતાને પ્રાપ્ત કરવામાં બાધક નીવડે. ઉલટું એનાં દાશ. નિક મન્તવ્ય તથા જેલાં ક્રિયાકાંડે વાસ્તવિક ધર્માચરણમાં પુષ્ટપણે ઉપકારક તથા સહાયક થાય તેવાં છે, જે તે મત
ને સદુપયેાગ કરવામાં આવે અને ક્રિયાકાંડે, જે સદાચાર પ્રેરક ઉદ્દેશથી રચવામાં આવેલાં છે તે ઉદ્દેશ સફલ થાય એવી
x इत्थोलिंगसिद्धा, पुरिलिगसिद्धा, सलिंगसिद्धा, अन्नलिंगfસદ્ધા, નિિિસિદ્ધા
(પન્નવણાસ્ત્ર, પહેલું પ્રજ્ઞાપનાપદ, સિદ્ધપ્રજ્ઞાપનાપદ) કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ જ મેક્ષ છે. દેહધારીને એ મોક્ષ જીવનમુકિત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org