________________
તૃતીય ખંડ
પ્રકીર્ણ ક આ તૃતીય ખંડમાં કેટલાક ઢક છૂટક ઉપયોગી જણાતા વિચારે રજૂ કરવા ઇચ્છું છું .
કલ્યાણનાં દ્વાર સહુને માટે ખુલ્લાં છે
જિનેન્દ્રદેવે સવ ની તદષ્ટિએ સમાનતા પ્રરૂપે છે અને એ સત્યનું જરા પણ વિસ્મરણ કર્યા વગર સંસારી અવસ્થા માં એગ્ય વ્યવહાર ચલાવવાનું ફરમાવે છે. સંસારી જીમાં શરીરકૃતિની, રૂપની, બળની, ધનની, કુળવંશની, સત્તાની, સમૃદ્ધિની તેમજ જ્ઞાન-બુદ્ધિની વિષમતાઓ જોવામાં આવે છે, પરંતુ તે સર્વ વિષમતાઓ આગન્તુક કારણોને લઈને, અર્થાત્ શુભાશુભ કર્મના પ્રભાવને લઈને હેય છે. જીના શુદ્ધ સ્વભાવમાં તેવી વિષમતાઓને સ્થાન નથી. માટે આગન્તુક કારણોને લીધે થયેલી તેવી વિષમતાઓ અંગે ઊંચ-નીચ ભાવના કેળવી સારા ભાગ્યવાળાઓએ અહંકાર કે ગર્વ કરીને કમભાગ્યવાળાઓ પ્રત્યે તિરસ્કાર કરે એ જીવમાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org