________________
દ્વિતીય ખંડ
ક ૧૭૫ઃ વધ કરી તેમાંથી બનાવવામાં આવતી દવાઓને શરીરપુષ્ટિ માટે અથવા રેગનિવારણ સારુ ઉપયોગ કરે એ ધાર્મિક દ્રષ્ટિએ ત્યાજ્ય છે. કારણ કે તેથી પ્રાણિવધની પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે. માંસાહાર અત્યંત કુત્સિત અને ગહ્ય છે, હિંસાનું ઉગ્ર રૂપ હઈ ત્યાજ્ય છે.
વનસ્પતિમાં યદ્યપિ સુસૂમ પ્રાણિતત્વ (Life) છે, તથાપિ તેના આધાર વગર દેહધારી જીવી શકે નહિ. વળી એ પ્રાકૃતિક આહાર છે, જેમાં કઈ પ્રકારની મલિન ચીજ (લેહી વગેરે) બિલકુલ નથી, માટે એ સ્વભાવિક પવિત્ર આહાર કરતાં માણસ દૂષિત થતું નથી–ગુનેગાર ઠરતું નથી. એકેન્દ્રિય સ્થાવરે (પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ)ના ગોપભેગની પ્રકૃતિએ સ્થય છૂટ આપી છે. એ પ્રાકૃતિક અને પવિત્ર (Natural as well as unsullied)ભેગે પગ છે. તેથી આગળ ન વધવું જોઈએ. આરોગ્ય:
આરોગ્ય માટે ગ્ય અને મર્યાદિત આહાર, સ્વચ્છ જળ, ખુલ્લી હવા, સૂર્યતાપ, સ્વછતા, ઉચિત શરીરશ્રમ તથા ઉચિત આરામ અને નિદ્રા આવશ્યક છે. સમુચિત સંયમ તે આવશ્યક છે જ, આ બાબતની અવગણના અનારોગ્યને નોતરે છે. વ્યસનરૂપ નિંદ્ય કાર્યો :
જીવનને માટે જરૂરી ન છતાં જે નિંદકાર્ય એવી આદતરૂપ થઈ પડે કે જેના વગર બેચેની લાગવા માંડે તે દુર્વ્યસન છે. xદુર્વ્યસનરૂપ નિદ્ય વસ્તુનું એક વાર પણ સેવન જે થઈ જાય xद्यत च मास च सुरा च वेश्या पापद्धिचौर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके तत्सेवितुदुर्गतिमावहन्ति ।।
આ શ્લેકમાં સાત દુર્બસને આ ગણાવ્યાં છે. જુગાર, માંસ, શરાબ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન.
1
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org