________________
: ૧૭૪ :
ભક્ષ્યાભક્ષ્યવિવેક :
આજ સુધીના જમાનામાં શરીરશાસ્ત્ર, આરગ્યશાસ્ત્ર, ચિકિત્સા( વૈદ્યક )શાસ્ત્ર અને ખારાકશાસ્ત્રના સબંધમાં વિજ્ઞાને પુષ્કળ શેાધખાળ અને પ્રયેગા કરી જે પ્રકાશ નાખ્યા છે તે પ્રકાશની ઉપકારક ખાજુ તરફ આંખા મીંચા રાખવી કે દુક્ષ કરવું એ જૈન ધર્મ જેવા વૈજ્ઞાનિક ગણાતા ધર્મને પાલવી શકે તેમ નથી. શરીર આત્મવિકાસનું અને છેવટે માક્ષનુ પ્રથમ સાધન હાઈ તેની કાર્યક્ષમતા જળવાઈ રહે અને તે દુરસ્ત હાલતમાં રહે એ અનિવાર્યપણે આવશ્યક છે. શરીર કઇ પ્રકારની ગણુ સ્થિતિમાં આવ્યા પછી તેની ચિકિત્સા અને ઉપચારક્રિયા કરાવવા બેસવું એના કરતાં રાગનું આક્રમણુ ન થવા પામે અને આરેાગ્ય જળવાઈ રહે એવા પ્રકારની ખાનપાના દવિષયક દિનચર્યા રાખવી એ ઘણુ' સારું' છે. આને માટે પથ્યાપથ્યના વિચાર કરી, શરીરની અંદર રાજ રાજ જે થસારા લાગે છે તે ધસારાની જે ખાનપાનથી ક્ષતિપૂર્તિ થાય અને શરીરસ્વાસ્થ્યને માટે જરૂરી રસેસ પૂરા પડે તેવા ખાનપાનની વિવેકપૂર્વક પસંદગી કરવી જોઇએ સામાન્ય રીતે એમ કહી શકાય કે જે ખાનપાનમાં હાલતા-ચાલતા પ્રાણીના વધ કરવામાં આવ્યા હાય, જે નશા ઉત્પન્ન કરી બેભાન અથવા કત ચ્યુત બનાવે, જે આરેાગ્યને હાનિકારક હાય, જેના ગુણુ. દોષથી આપણે અજાણ્યા હાઇએ, જે જીભને રસાસ્વાદ આપવા ઉપરાંત અન્ય કઈ ફાયદો કરનાર ન હેાય, જે બીન જરૂરી હાવા છતાં એના ઉપયોગ કરવા જતાં વ્યસનરૂપ બની જતુ હોય, જે શરીરમાં રસસમૃદ્ધિ વધારવાને બદલે માત્ર જ્ઞાનત'તુઓ અને તેની સાથે સંબંધ રાખનારી માનસિક વૃત્તિઓને ઉશ્કેરી છેવટે થાક, નિખલતા યા શરીરની પાયમાલી આછું એવા ખાનપાનના ત્યાગ જ ઈષ્ટ છે. તેમ જ હાલતા-ચાલતાં પ્રાણીઓના
Jain Education International
જૈન દર્શન
For Private Personal Use Only
www.jainelibrary.org