________________
દ્વિતીય ખડ
- ૧૭૩:
અસર ઉત્પન્ન કરનાર થઇ પડે છે. ભેાજન કર્યાં પછી થાડુ ઘેાડું પાણી પીવાને વૈદ્યક નિયમ ( ‘ મુહુનું દુરિ વિલેમૂરિ’) છે, જે રાત્રિએ જમતા હાઇએ તા જોઇતા પ્રમાણમાં પાણી પીવાના વખત ન મળવાને લીધે સચવાઇ શકે નહિ, જેના પરિણામે અજીણ પેદા થવાનુ સંભવે, જે રાગેાનુ મૂળ ગણાય છે. ાનોત્રમા રોયા: ''.
ટૂંકમાં, વીજળી કે ચંદ્રના પ્રકાશ ગમે તેટલા સારા હોય, પણ સૂર્ય પ્રકાશને ન પહાંચી શકે, એટલે ભેાજન માટે બધા પ્રકાશ કરતાં સૂર્યપ્રકાશ વધુ પસંદ કરવા લાયક છે. આરોગ્યની દૃષ્ટિએ એ પ્રથમ નબરે સ્વીકારવા યાગ્ય છે. શાન્તિ-લાભની દૃષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિએ સાથે ભેાજનની પ્રવૃત્તિ સંકેલી લઈ સ ંતાષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ ચેાગ્ય લાગે છે. એથી નિદ્રા સારી આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે. આ આરેાગ્યલાભની સ્પષ્ટ વાત છે. વિસભાજન અને રાત્રિલેાજન એ મન્નેમાથી સાષ ખાતર એકની જ પસંદગી કરવાની હાય તા વિચારકુશલ બુદ્ધિ દિવસભાજન તરફ જ વલણ લે એમ આજ સુધીના મહાન સંતેાના જીવન–ઇતિહાસ પરથી જણાય છે.
રાત્રિભોજન ત્યાગના ફાયદા સાદી બુદ્ધિથી પણ જે સમજી શકાય છે તે રાત્રિભોજનના ત્યાગ નહિ કરી શકનાર ગુમાવે છે એ વાત ખરી છે; પરંતુ જીવનકલહના આ જમાનામાં જે લેાકેા આજીવિકા મેળવવાના અથે એવી વ્યવસાયી પ્રવૃત્તિમાં મુકાયેલા હાય કે રાત્રિભાજનના ત્યાગ ન કરી શકતા હાય તેઓની તે પ્રકારની પ્રવૃત્તિ સ'જોગા જોતાં અણુછૂટકે કરવામાં આવતી હાઈ ક્ષન્તવ્ય છે. કારણ કે તેમાં સાંકલ્પિક હિંસાના તેમ જ અનદ'ડના દોષ પ્રવેશી શકતા નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org