________________
: ૧૭ર :
જૈન દર્શન પડેલાં દેખાય છે. એ સિવાય, આપણું શરીર ઉપર પણ, રાત્રિ પડતાં અનેક જ બેસવા માંડે છે અને મેઢા ઉપર ફરતા ઉપાધિરૂપ બને છે. આવી સ્થિતિમાં ભેજન ઉપર પણ જીવજતુ બેસતા હોવા જોઈએ એ અસંભવિત નથી. આથી રાત્રિ ભેજનમાં જીવવિરાધના થવાને દેષ લાગે. કેટલાક ઝેરી જીવડા ભજનની સાથે પેટમાં આવતાં વહેલામેડા રગને ઉત્પન્ન કરનાર થાય છે. ભેજનમાં જૂx આવી હોય તે જ દર પેદા થાય, કળિયે આવવાથી કેઢ ઉત્પન્ન થાય, કીડી આવવાથી બુદ્ધિ હાસ થાય, માખી આવવાથી વમન થાય અને કાંટો કે લાકડાની કકડી જેવું આવવાથી ગળામાં પીડા પેદા થાય અને વખતે કેઈ ઝેરી જીવ ખાવામાં આવી જાય તે મેત જ આવી બને. રાત્રિએ રસેઈ અને જમવાના અનેક બનાવે એવા આપણા સાંભળવામાં આવ્યા છે કે એમાં સર્પાદિના પડવાથી માણસનું મોત નીપજ્યું છે.
સાયંકાલે ( સૂર્યાસ્ત થવા પહેલાં) કરેલું ભેજન રાત્રિએ સૂઈ જવાના વખત સુધીમાં ઘણું ખરું જઠરાગ્નિની વાલા પર ચડી જવાથી નિદ્રામાં અસ્વાધ્યકારક બનતું નથી, પણ રાત્રિએ ખાઈને થોડીવારમાં સૂઈ જવાથી જોઈતા પ્રમાણમાં હરફર ન થવાને લીધે પેટમાં તરતનું ભરેલું અન્ન નિદ્રામાં વખતે માઠી - मेघां पिपीलिका हन्ति यूका कुर्याज्जलोदरम । कुरुते मक्षिका वान्ति कुष्ठरोगं च कोलिकः । ५० ।। कण्टको दारुखण्ड च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तनिपतितस्तालु विध्यति वृश्चिकः ।। ५१ ।। विलग्नश्च गले बाल: स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥ ५२ ।।
( હેમચન્દ્રગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org