________________
: ૧૬૮ :
જૈન દર્શન
વાળ હૈં ચ' અર્થાત્ દ્વેષવૃત્તિ વગરનું અને સર્વ ભૂત પ્રત્યે મૈત્રી ધારણ કરનારું, તેમજ કરુણાવાન્ એવુ માનસ સ્વયંસેવ દાનભાવનાનું વહેતુ ઝરણુ છે, જે વાણી અને શરીર દ્વારા યથાશક્તિ દાનધમ ને સતત વહેતા રાખે છે.
દાન-ચાહે તે શરીરશ્રમથી કરેલું હાય યા માનસિક શ્રમથી કરેલું હોય, શિક્ષણ અથવા સહાનુભૂતિના રૂપમાં કરેલું હોય અથવા ધન યા અન્ય ઉપયેાગી ચીજનુ' કરેલુ’ હાય-એના ત્યાગમાં સમાવેશ થાય છે એ ઉપર જણાવ્યું છે. ત્યાગના ત્રણ ઉદ્દેશ હેાવા સંભવે છે
( ૧ ) સ’યમમૂલક ત્યાગ એટલે જે, સયમમાં સમાવિષ્ટ થનારાં પાંચ વ્રતના પાલનને ઉપકારક હાય. નકામા માજશેખની ચીજ-વસ્તુઓ જે સાત્ત્વિક અથવા નિર્દોષ આનંદ આપવાને બદલે શરીરને હાનિકારક હાય, મનને બગાડનાર હાય અથવા ધનની નિરથ ક બરબાદી કરનાર હાય અને તૃષ્ણા–આસક્તિને વધારનાર હોય તેમને! ત્યાગ એ સંયમમૂલક ત્યાગ છે. ઇન્દ્રભૂતિને સબંધીને કહે છે કે—
..
" गोयमा ! जे गिलाण पडिचरई से म दसणेण पडिवज्ज़इ, जे मं दसणेण पडिवज्जइ से गिलाण पडिचरइ, અર્થાત- ગૌતમ ! જે માંદા દુ:ખીઆની સેવા કરે છે તે ન (સમ્યગ્દર્શન) વડે મને ભજે છે–ઉપાસે છે, અને જે દર્શન (સમ્યગ્દર્શન) વડે મને ભજે છે-ઉપાસે છે તે માંદા દુઃખીઆની સેવા કરે છે.
as
"They asked a great one; How many ways are there to God? He said : There are many ways as there are atoms in the universe, but the best and shortest is Service.
અર્થાત-લોકાએ એક સંતને પૂછ્યું : ઈશ્વરને પામવાના કેટલા માર્ગ છે ? સંતે કહ્યું : જગત્માં જેટલા અણુએ છે તેટલા; પણ સહુથી સારા અને સહુથી ટૂંકા ભાગ સેવા છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org