________________
૧૬ર :
જૈન દર્શન મુખ્ય ચાર કારણે છેઃ અનિષ્ટ વસ્તુને સંગ પ્રતિકૂલ વેદના. ઈષ્ટ વસ્તુને વિયેગ અને ભેગની લાલચ. આ કારણે ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે: ૧ અનિષ્ટસંગ-આર્તધ્યાન, ૨ રોગચિંતા-આર્તધ્યાન, ૩ ઈષ્ટવિયેગઆર્તધ્યાન, ૪ અપ્રાપ્ત ભેગ મેળવવાને તીવ્ર સંકેલા તે નિદાન-આત્તધ્યાન. [ “નિદાન” એટલે સંક૯૫. ] ૌદ્રધ્યાન :
રૌદ્ર એટલે ક્રૂર અથવા કઠોર, એવા ચિત્તનું કે જીવનું ધ્યાન તે રૌદ્રધ્યાન. હિંસા, અસત્ય, ચેરી અને વિષયસંરક્ષણ માટે જે ક્રૂરતાભરી સતત ચિંતા તે રૌદ્રધ્યાન છે. આ ઉપરથી હિંસાનું. બંધી, અમૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી એમ ચાર ભેદો રૌદ્રધ્યાનના પડે છે, જે અનુક્રમે હિંસામયચિંતા રૂપ, અસત્યમય ચિંતારૂપ, ચૌર્યમય ચિંતારૂપ અને વિષયરક્ષણચિંતારૂપ છે. પાપમાં અથવા પાપલબ્ધ લાભમાં આનંદરૂપઉલ્લાસરૂપ વૃત્તિ એ રૌદ્રધ્યાન છે, જે ઉપર જણાવ્યા મુજબ હિંસાનંદ, અમૃતાનંદ, ચૌર્યાનંદ અને પરિગ્રહાનંદ એમ ચાર પ્રકારનું છે. (કુશીલાનંદ પરિગ્રહાનંદમાં શામિલ કરી શકાય. જેમ મહાવ્રતમાં બ્રહ્મચર્ય લેવાયું તેમ પૃથક પણ લઈ શકાય). ધર્મધ્યાન
આત્મકલ્યાણરૂપ ધ્યાન છે. જે કંઈ એકાગ્રભૂત સચિંતન (ધર્મરૂપ ચિંતન, કલ્યાણરૂપ ચિંતન) તે ધર્મધ્યાન છે. ઉદા. હરણાર્થ, વીતરાગ મહાપુરૂષની આજ્ઞા શી છે? કેવી હેવી જોઈએ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શેધી કાઢવા માટે મને વેગ આપવે તે “આજ્ઞાવિચય” ધર્મધ્યાન. રાગાદિદોના સ્વરૂપની અને તે દેશેમાંથી કેમ છૂટાય એની વિચારણામાં જે મનેયેગ આપે તે “અપાયરિચય” ધર્મધ્યાન. કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org