________________
દ્વિતીય ખંડ
: ૧૫૩ અર્થાત્ અપ્રમાદ એ અમૃતપદ છે, જ્યારે પ્રમાદ એ મૃત્યુધામ છે. અપ્રમાદી મરતે નથી (એનું ભૌતિક શરીર છૂટી જવા છતાં એ મરતે નથી, કેમકે એ જે સત્કર્મોની રેશની પાથરી ગયા છે તે સત્કર્મોના ચળકાટથી હમેશાં ચળક્યા જ કરે છે), જ્યારે પ્રમાદી માણસ જીવતે મુએ પડ્યો છે.
માણસ પાસે કઈ આદર્શ હોય તે જ એ સંયમશીલ બની શકે છે. છતાં એ આદર્શ સાથે એને સર્જનને આનંદ મળે એવું કાર્યક્ષેત્ર ન હોય તે સંયમ અઘરે થઈ પડે છે. માણસને શીલની કિસ્મત હોય અને શીલના મહત્તવ તરફ એ પ્રભાવિત હોય તે સંયમવાળું જીવન જીવી શકાય છે. સંયમ માટે વાતાવરણની જરૂર છે. વાતાવરણ સંયમને પિષક ન હોય તે સંસારીઓને તેમ જ ત્યાગીઓને સંયમ મુશ્કેલ બને છે. ટૂંકમાં સંયમ પાછળ ભાવના, સર્જનને આનન્દ, શીલ પ્રત્યેની નિષ્ઠા અને વાતાવરણ એ બધાં એને ઉપયોગી અને સહાયક છે. તપ ?
ઉપવાસાદિ તપનું મહત્વ અને ગૌરવ એની પાછળ રહેલા કોઈ ઉદાત્ત હેતુ ઉપર અને ભાવશુદ્ધિ ઉપર રહેલું છે. એ જ તત્ત્વ ઉપર એને તપ તરીકેની પ્રતિષ્ઠા મળી શકે છે. લેકસેવાની ખાતર કે અનીતિ-અન્યાયનાં આવરણેમાં અટવાઈ પડેલ સત્યને અથવા સત્ય વસ્તુને પ્રાકટ્યમાં લાવવાના હેતુએ શુદ્ધ આધ્યાત્મિક પ્રયાસરૂપે મહામના વિશેષ અનશનાદિ તપને આશ્રય લે છે, જે એની પાછળ ના પવિત્ર-પ્રશસ્ત હેતુને લીધે તેમ જ ઉજજવલ ચિત્ત વૃત્તિથી સુશોભિત હેવાથી લેકવંઘ અને શ્રેયસ્કર બને છે.
. All joy lies in creation."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org