________________
: ૧પર:
જૈન દર્શન ભેદરૂપે શામિલ કરી જૈન ધર્મે તપની વ્યાપકતા અને પ્રત્યક્ષ ફલપ્રદતાનું સુંદર પ્રદર્શન કર્યું છે. સંયમ :
ઇન્દ્રિય ઉપર કાબૂ, મન ઉપર કાબૂ, વાણી અને વિચાર ઉપર કાબૂ, રસેન્દ્રિય ઉપર કાબૂ, કામ-ક્રોધ-લેભ ઉપર કાબૂ, એનું નામ સંયમ. જીવનયાત્રાને સુખી બનાવવા તેમ જ શાંત તથા આનંદિત રાખવા માટે સંયમની કેટલી જરૂર છે!
પ્રમાદીપણું અને સંકલ્પનું દૌર્બલ્ય એ જીવનના મેટામાં મેટા રોગે છે. માણસ આ રોગને લીધે પડતે પડતા બુરીમાં બુરી દશામાં જઈ પડે છે. સંયમ એ માનસિક સુખને ઝર છે. શારીરિક કે ભૌતિક સુખને ખરે સ્વાદ પણ એના જ બળ પર ઝળકે છે. બૌદ્ધધર્મગ્રંથ “ધમ્મપદ” કહે છે
अप्पमादो अमतपद पमादो मच्चुनो पद। अप्पमत्ता न मीयन्ति ये पमत्ता मता यथा ।।
१ त्रिविध नरकस्येद द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् यत्र त्यजेत् ।। २१ ।।
–ભાગવદગીતા, ૧૬મો અધ્યાય २ न गंगा यमुना चापि सरयू वा सरस्वती। निन्नगा वा चिरवती मही चापि महानदी। सक्कूणं ति विसाधेत तं मल इष पाणिनं । बिसोधयति सत्तान यं वे सोल-जल मलं॥
–વિશુદ્ધિમગ (બૌદ્ધગ્રંથ) અર્થાત-ગંગા, યમુના, સરયુ, સરસ્વતી વગેરે નદીઓ પ્રાણીઓના તે મેલને ઘેઈ શકતી નથી કે જે મેલને સદાચરણરૂપ જળ જોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org