________________
ઃ ૧પ૦ :
જૈન દર્શન જૈને વ્યક્તિ–પરમાત્માના નહિ, પણ ગુણના પૂજક +છે. પરમાત્મામાં હોવા ગ્ય ગુણે જે જે આત્મામાં પ્રગટ થયા હોય તે બધાને એક સરખી રીતે જેને પરમાત્મા ગણે છે. એટલે પરમાત્માના ગુણે એ જ જેનોનો આદર્શ છે. જેના અગ્રગણ્ય પવિત્ર “ નમો કાર ? અર્થાત્ “નમસ્કાર” નિવકાર] મંત્રમાં પહેલું પદ “નમો અરિહૃાઇ ” છે, તેમાં કઈ વ્યક્તિ-પરમામાને નામનિર્દેશ નથી, તેમાં રાગદ્વેષાદિ આંતરશત્રુઓને જે કેઈએ હણી નાખ્યા હોય તેને-તે સઘળાને સામાન્યરૂપે નમસ્કાર છે. ગુરુ ઉપાસ્તિ ઃ
ગુરુ એટલે વડીલ. હરિભદ્રાચાર્ય પિતાના ગબિન્દુમાં माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ।। ११० ॥ આ કલેકથી ગુરુઓના વર્ગ બતાવતાં કહે છે કે માતા
+ ગુણવાન વ્યક્તિ પણ પૂજાય જ, પણ વ્યક્તિ તરીકે નહિ, કિન્તુ તેના ગુણેના દ્વારે. ગુણના પૂજન દ્વારા ગુણોનાં પૂજન કરાય છે. ગુણોનાં પૂજન ગુણીના પૂજન મારફતે બલાઢ્ય બને છે. ગુણીનું એના ગુણેના પૂજનરૂપે પૂજન પૂજકમાં ગુણભાવના પ્રેરે છે. હકીકત એવી છે કે ગુણે દ્વારા ગુણ પૂજાય છે અને ગુણુ દ્વારા ગુણે પૂજાય છે.
એ મંત્રમાં સરિત, સિદ્ધ, સાવાર્થ, ૩જા થાય અને સાધુ એ પાંચ પદોનો નિર્દેશ કરી નમસ્કાર કરાયેલ છે. એ પાંચે પદોનો નિર્દેશ ગુણવાચક છે, એમાં વ્યક્તિને નિર્દેશ નથી. એ જ પ્રમાણે “સરિતે સરળ પૂવકના ” વગેરે ચતુર શરણના અને મંગલચતુષ્ટયના જે ચાર કલ્યાણભૂત પાડે છે તેમાં પણ અરિહંત, સિદ્ધ, સાધુ અને વ૪િપ્રજ્ઞa ઘ એ ચારને નિર્દેશ ગુણવાચક છે, વ્યક્તિવાચક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org