________________
: ૧૪૪ઃ
જૈન દર્શન ત્યાગ કરી ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ લેગ માટે પરિમાણ બાંધવું તે ભેગોપગપરિમાણ વ્રત.
અનર્થદંડ- દુર્ગાન. વધ-બંધન-તાડન–પીડનરૂપ પ્રાણિહિંસા વિષેના વિચાર, જૂઠ-ચેરી-અનીતિઅન્યાય વિષેના વિચાર, નિષિદ્ધ કામવિલાસ ભેગવવાના વિચાર અને ગમે તે રસ્તે ધન ભેગું કરી તેને સંઘર કરી સાચવી રાખવાના મહમસ્ત વિચાર એ રૌદ્રધ્યાન છે, તેમ જ હિંસાદિ પાપથી મેળવેલી સિદ્ધિઓના વિચારોમાં આનંદવૃત્તિ શૈદ્રધ્યાન છે, અને તેને દુર્થોનમાં સમાવેશ થતે હેવાથી તેમાં દુર્ગાનરૂપ અનર્થદંડનું પાપ રહેલું છે.
અનર્થદંડ-પ્રમાદચર્યા. અહ૫ આરંભ( અહિંસા)થી ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓથી વ્યક્તિ તથા સમાજની જરૂરી આતે, વિના હેરાનગતિએ પૂરી પડી શકે તેમ હોય તેમ છતાં મહાઆરંભ(મહાહિંસા થી ઉત્પન્ન થતી વસ્તુઓ વાપરવી એમાં પ્રમાદરૂપ અનર્થદંડને દેષ રહેલે છે.
વ્યક્તિએ પિતાની અંગત સુખ-સગવડ પૂરી કરવા ખાતર જે પિતામાં શક્તિ અને આવડત હોય અને સમય હોય તે પિતે જાતે પરિશ્રમ ન કરતાં બીજા (નેકર, આશ્રિત વગેરે) ઉપર તેને બે નાખી અકર્મય બનવું એમાં પ્રમાદચર્યરૂપ અનર્થદંડને દેષ રહેલ છે.
સામાયિકને ઉદ્દેશ, સમભાવ, સમતા અને શમ કેળવવાને છે. (૧) સમભાવ–
૧ ધર્મ સમભાવ. ૨ જાતિપતિસમભાવ. ૩ નરનારીસમભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org