________________
૧૪૫ :
દ્વિતીય ખંડ (૨) સમતા
૧. દરેક જીવને પિતારૂપ ગણવા.
૨. સમ–વિષમ પ્રસંગેએ મનની સ્થિરતા જાળવવી. (૩) શમ
કષાયેને દબાવવા યા શિથિલ કરવા. ત્રના સંબંધમાં શાસ્ત્ર કહે છે કે
અહિંસા, સત્ય વગેરે વતેથી વ્રતી (સાચા વ્રતી) થવા માટે પ્રથમ નિઃશલ્ય (સત્યરહિત) થવાની જરૂર છે. શલ્ય ટૂંકમાં ત્રણ છે–
(૧) દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. (૨) ભેગની લાલસા. (૩) સત્ય ઉપર અશ્રદ્ધા અથવા અસત્યનો આગ્રહ.
જેમ શરીરના કોઈ ભાગમાં શલ્ય અર્થાત્ કાંટો કે એવી બીજી કઈ તીણ વસ્તુ ભેંકાઈ હોય અને તે દૂર ન થાય ત્યાં સુધી શરીર અને મનને વ્યગ્ર બનાવી આત્માને અસ્વસ્થ બનાવે છે, તેમ આ શલ્યરૂપ ત્રણ માનસિક દે પણ મન અને શરીરને કેરી ખાય છે અને આત્માની અસ્વસ્થ દશા કરે છે. એ “શ ” દૂર ન થાય ત્યાં સુધી વ્રત પાલનમાં સ્થિરતા આવતી નથી, માટે એ દેને ત્યાગ વતી બનવા માટેની પ્રથમ શરત છે.
આ પ્રસંગે ગૃહસ્થનાં કર્મ પણ જોઈ જઈએ.
देव-पूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org