________________
: ૧૪૦ :
જૈન દર્શન પરિગ્રહ પરિમાણ વિશે
એટલા જ માટે પરિગ્રહ પરિમાણવ્રત ઉપદેશવામાં આવ્યું છે કે જેથી તેભનું આક્રમણ મંદ પડવાથી નીતિનું ધોરણ જળવાઈ શકે અને પૂંજીપતિઓ પિતાના વધારાના ધનને સમાજના હિત-સાધનમાં ઉપયોગ કરી શકે. આ પ્રકારના ઉપ
ગથી જ પૂંજીપતિએ દરિદ્ર અને બેકારની પિતાની સામેની વિધવૃત્તિને વેગ્ય પ્રતિકાર કરી શકે છે. તેઓ પોતાના વધારે પડતા મેજ-શેખને અને અન્ય પ્રકારે થતા દુર્વ્યયને ત્યાગ કરી પિતાની જરૂરીઆતે ઉચિત રીતે મર્યાદિત કરી પિતાના વધારાના ધનને ઉપયોગ સમાજના હિત-સાધનમાં કરે એમાં એમનું અને સમાજનું ઉભયનું કલ્યાણ છે.
સમાજને ખરેખર જરૂરી અને ઉપયોગી ચીજવસ્તુઓનાં ઉત્પાદન અને ક્રય-વિક્રયની સગવડે ઉપર સમાજનાં ધારણપષણને મોટો આધાર રહે છે, એ સમજી શકાય તેવી વાત છે; માટે ઉત્પાદન અને કય–વિક્રયની સગવડ પૂરી પાડનાર ધધાએમાં એક યા બીજા રૂપમાં મૂડી રોકવાની જરૂર હોય છે. આ પ્રમાણે, જરૂરી ધંધાઓમાં રોકાયેલી મૂડીના સંબંધમાં તે [રોકનાર પરિગ્રહી (ભાવ-પરિગ્રહી) ગણાય કે નહિ તે સબંધમાં વિચાર કરતાં એમ જણાય છે કે સદર કાયેલી મૂડી સંબંધમાં રોકનાર ભાવ-પરિગ્રહી ગણી શકાય નહિ. કેમકે ભાવપરિગ્રહને સંબંધ, વ્યક્તિ અથવા કૌટુમ્બિક જરૂરીઆત માટે, તેમ જ સમ-વિષમ પ્રસંગો આવી પડે તે તેને પહોંચી વળવા માટે, ધંધાની ઉપજમાંથી મૂડી બાદ જતાં જે નફે રહે તેમાંથી કઈ કઈ જાતને કેટલે પરિગ્રહ રાખવે તે કરાવવા સાથે છે, જ્યારે ધંધામાં રોકાયેલી મૂડીને સંબંધ તે તે ધંધાથી સમાજની જરૂરીઆત પૂરી પાડવા સાથે રહે છે. દાખલા તરીકે, ખેડૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org