________________
દ્વિતીય ખંડ
: ૧૩૭ : ઉપર જણાવ્યાં એવાં આપવાદિક અસત્ય બોલવાં પડે તે એ બાલ્યા પછી એવું બેલવાના પ્રસંગમાં આવી પડવા માટે અંતઃકરણમાં પ્રાયશ્ચિત્તરૂપ આલોચના કરવી યેગ્ય અને ઊર્ધ્વરેહણની ભાવનાને વિકસિત રાખવામાં ઉપયોગી છે.
બાળકો સાથે કે બીજાઓ સાથે મૃદુ અને નિર્દોષ હાસ્યવિદમાં, કેઈને ખેદ ન થાય તેમ ક્ષણભર યથા–તથા બેલાય છે તે અસત્યના દેષરૂપ નથી. શિષ્ટાચારના હિસાબે મર્યાદિત અતથ્ય બલવું પડે તે પણ સંતવ્ય છે. - તિરસ્કારવૃત્તિથી આંધળાને આંધળો, કાણાને કારણે, મૂખને મૂર્ખ કહે એ અસત્ય છે. દુર્ભાવથી કે બેટા આવેશમાં આવી કડવા શબ્દ બલવા, ગાળ દેવી, ક્રુર મશ્કરી એ બધું અસત્યમાં શામિલ છે.* અચૌર્ય વિષે
કઈ માણસ બીજાની ચેરી કરતે જણાવે છે, છતાં તે અટકાવવામાં અથવા ઘરધણીનું ધ્યાન ખેંચવામાં આંખઆડા કાન કરી ચૂપ રહેવું એ બેદરકારી કે વ્હીકણપણું બહુ ખરાબ છે. પિતે જાતે ચેરી ન કરનાર પણ આવી રીતે ચોરી થવા દે તે ચેરી થવા દેવારૂપ ચૌર્યનું પાપ તેને લાગે.
૪ વાણી વ્યવહારની સામાન્ય રીત બતાવતાં મનુસ્મૃતિ ચોથા અધ્યયનમાં કહે છે –
सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यंप्रियम् । प्रिय च नानृतं ब्रूयाद् एव धर्मः सनातनः ॥ ॥ १३८ ।।
અર્થાત-સત્ય અને સાથે જ પ્રિય બલવું, સત્ય પણ અપ્રિય ન બોલવું, તેમ જ પ્રિય પણ અસત્ય ન બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org