________________
: ૧૩૪ :
જૈન દર્શન
જ વરી છે. એ જ લૌકિક કે આધ્યાત્મિક અભ્યુદય સાધી શકે છે મર્હિંસાની સાધના જ્યાં કાયરતા યા ડરપેકપણું હોય ત્યાં શકચ નથી નૈખલ્ય કે ડરપેાકપણુ એ જીવનને મેટામાં મેટો રાગ છે. “ વિરમાયા વસુ ઘરા ” એ કથન આજના યુગની વિચારસરણીને બંધ બેસે તેવું હાય કે ન હાય, પણ મહિલા વવજ્ઞાા [ અહિં`સા ખળને વરેલી છે] એ તે ત્રિકાલાબાધિત સનાતન સત્ય છે. વિવેકબુદ્ધિ વીર જ અહિ'સાને પાલક બની શકે છે. અર્જુન્તા ઉચ્ચ શ્રેણિના ક્ષાત્રધર્મી ડાય છે, અને વિવેકશાલી ક્ષાત્રધર્મી જ તેમના ઉપાસક યા અનુયાયી ખની શકે છે. માયકાંગલા પણ પેાતાનુ માયકાંગલાપણું ખ’ખેરી તેમના ઉપાસક
અની શકે છે.
જેમ કૃત્ય કરીને હિંસા થાય છે તેમ શક્તિ છતાં હિંસા થતી અટકાવવામાં પેાતાના કાળા ન આપવા, ચૂપ બેસી રહેવું એ પણ હુંસા છે. કોઈ માણસ ડૂબતા હાય અને આપણને તરતાં આવડતું હોય છતાં તેની વહારે ન જતાં જોયા કરવું એ પણ હિંંસા છે. કોઈ માણસ ભૂખ્યા હોય, ભૂખથી હેરાન થતા હાય, આપણી શક્તિ હાય છતાં યે તેને ખાવાનું ન આપવુ એ હુંસા છે. આવી બધી હિંસાએ નિષ્ઠુર બેદરકારીમાંથી– “ મારે શું? હું એવી લપમાં શું કામ પડું ? એટલેા ઘસારા મને ન પોષાય, ન પાલવે” એવી બેદરકારીમાંથી જન્મનારી છે. નિષ્ઠુરતા અધમ છે, “ યા ધમા મૂ≈ હૈ ” પેાતાનાં સુખ, આરામ અને ફાયદા માટે ખીજાનાં સુખ, આરામ અને હિત પ્રત્યે બેદરકાર બનવું એ પણ 'સા છે. બીજા માણસના શ્રમને અનુચિત લાભ ઊઠાવવા એ પણ હિંસા છે. ખરી હકીકત આપણને માલુમ હેાય, તેમ જ તેવી જુબાની આપવાથી નિર્દોષ માણુસને બચાવ થવાના સંભવ હાય છતાં તેના ન્યાયી લાભમાં જીબાની આપવાની ના પાડી તેને અન્યાયના
ઃઃ
,,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org