________________
દ્વિતીય ખંડ
: ૧૨૯ : ના સાધનમાં સતત નિરત રહી નિ:સ્વાર્થભાવે પિતાના જીવનને પરકલ્યાણને ઉપયોગી બનાવવું, જનતાને સન્માર્ગદર્શક થવું એ સાધુ-જીવન છે. સાધુ-જીવન વસ્તુતઃ વિશ્વબધુ જીવન છે, અહંકાર-અભિમાન, ક્રોધ-રેષ, દંભ–વક્રતા અને મેહ-મમતા તથા “વાહવાહ”ની લિસા જેવાં દૂષણ દૂર થઈ નિર્મલ થયેલું ઉજજવલ જીવન છે. - સાધુ એટલે સાચે ત્યાગી. સાધુ એટલે જેમાં જ્ઞાન અને ચારિત્રને સુમેળ સધા હોય એવો તેજસ્વી મનુષ્ય. આસક્તિને વશ ન થતાં એ ગૃહસ્થની પાસેથી જીવનની જરૂરીઆતની ચીજે નિર્દોષરૂપે અને સહજ તથા સરળપણે જે મળી જાય क्रुध्यन्तं न प्रतिक्रुध्येदाक्रुष्टः कुशल वदेत् ,, x x x
૪૮ “મૈક્ષે કરજો છુિં વિષsafક સંજ્ઞરિ ૨૧/ " अलाभे न विषादी स्याद्, लाभे चैव न हर्षयेत् " પ્રાણાત્રિના ત્રઃ ચારમાત્રાધાન્ વિનિતઃ ” ૨૭ " इन्द्रियाणां निरोधेन रागद्वेषक्षयेण च ।
अहिंसया च भूतानाममृतत्वाय कल्पते " ।६० ॥ અર્થાત-નિન્દી-અપમાનને સહન કરે, પણ કોઈનું અપમાન કરે નહિ. આ દેહને સારુ કઈ સાથે વેર ન કરે, ક્રોધ કરનારની સામે ક્રોધ કરે નહિ, આક્રોશ કરનારને કુશલ વદે, ભિક્ષાના લેજમાં ફસાચેલે યતિ વિષયમાં ડૂબી જાય છે. લાભ થતાં ખુશ ન થાય અને અલાભ થતાં ખિન્ન ન થાય. કેવળ પ્રાણરક્ષા નિમિતે ભજન કરે, આસક્તિથી વેગળો રહે, ઈન્દ્રિયોને નિરોધ કરવાથી, રાગ-દ્વેષને પરાસ્ત કરવાથી અને પ્રાણીમાત્ર પર અહિંસા-વૃત્તિને ધારણ કરવાથી મોક્ષને યોગ્ય થવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org