________________
:૧૨૨ :
જૈન દર્શન
સહગ રાખે છે. પાપનું અનુબન્ધી” એટલે પરલોકમાં દુર્ગતિ આપનાર પાપાચરણ સાથે સંબંધ ધરાવનાર જે પાપ [ પાદિય] તે પાપાનુબન્ધી પાપ છે.*
'આ પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ચાર પ્રકારના વિષયમાં આચાર્ય શ્રી હરિભદ્ર પોતાના અષ્ટક ગ્રન્થમાં ( ૨૪મા અષ્ટકમાં) જે પ્લેકામાં વાત કરી છે તે આ છે–
गेहाद् गेहान्तरं कञ्चिच्छोभनादधिकं नरः ।। याति यद्वत् सुधर्मेण तद्वदेव भवाद् भवम् ॥ १ ॥
–જેમ કેઈ માણસ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં (રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણી સધર્મના પ્રભાવે સારા ભવમાંથી વધારે સારા ભવમાં જાય છે.
આ સધર્માચરણ તે પૂર્વજન્મપાત પુણ્યનાં સુખસમ્પત્તિરૂપ ફળ ભેગવતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય) પુણ્યાનુબંધી પુણ્ય. કેમકે એ સધર્માચરણથી (પુણ્યાચરણથી) સંયુક્ત છે.
गेहाद् गेहान्तर कञ्चिच्शोभनादितरन्नरः । याति यददसद्धर्मात् तद्वदेव भवाद् भवम् ।। २ ।।
–જેમ કોઈ માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણુ અધર્મના મેગે સારા ભવમાંથી ખરાબ ભવમાં જાય છે.
આ અધર્માચરણ તે પૂર્વજન્મ પાજિત વિચિત્ર પુણ્યનાં શ્રીમવાદિરૂ૫ ફળ ભેગવંતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય ) પાપાનુબંધી પુણ્ય. કેમકે એ પાપાચરણથી સંયુક્ત છે.
गेहाद् गेहान्तर कञ्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात् तद्वदेव भवाद् भवम् ।। ३ ।। –જેમ કઈ માણસ ખરાબ ઘરમાંથી વધારે ખરાબ ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org