________________
દ્વિતીય ખડ
ક્રમની વિશેષતા
અધ્યાત્મને વિષય આત્મા અને કર્મને લગતાં વિસ્તૃત વિવેચનેાથી ભરપૂર છે. આત્મસ્વરૂપના સંબંધમાં કિંચિત્ અવલેાકન કર્યું, હવે કની વિશેષતાના સંબધમાં થોડુક જોઈ લઇએ.
જડ પુદ્ગલદ્રષ્યમાં પણ અનન્ત શક્તિ છે. પુદ્ગલપ ‘ક” જડ છતાં ચૈતનસ્વરૂપ આત્મા સાથેના અત્યંત ઘનિષ્ઠ સચેાગને લીધે અને એ બન્નેની શક્તિઓની એકત્રિત અસરના પરિણામે આત્મા ઉપર પેાતાની જબ્બર અસર ઉપજાવે છે જબ્બર અસર ઉપજાવવાનુ` મળ રાખે છે. જેમ સારી-ખુરી ચીજો શરીરમાં જઇને સારી-ખુરી અસર ઉપજાવે છે, તેમ સારાં–રાં કામથી ( વિચાર-વાણી-વર્તનથી ) ખાસ પ્રકારના “ સસ્કાર ” આત્મામાં જડાઈ જાય છે, જે ખાસ પ્રકારના ભૌતિક અણુસંઘાતના સ’યેગરૂપ હોય છે, એ જ શુભ-અશુભ કમ્” છે, જે આત્માને શુભ-અશુભ ફળ આપે છે. પ્રાણીઓમાંમનુષ્યેામાં પણ દેખાઇ આવતી નાનાવિધ વિચિત્રતાએ આ શુભાશુભ કર્મોને આભારી છે.
: ૧૧૯ :
સંસારમાં ખીજા જીવે કરતાં મનુષ્ય તરફ આપણી નજર જલ્દી પડે છે. મનુષ્યજાતિની સ્થિતિને આપણને હુંમેશાં પરિચય હેાવાથી તેની તરફ મનન કરતાં કેટલીક આધ્યાત્મિક ખાખતામાં વિશેષ ખુલાસા થઈ શકે છે.
જગમાં મનુષ્ય એ પ્રકારના માલૂમ પડે છે; એક સદાચારી જીવનવાળા, બીજા એથી વિપરીત. આ બન્ને પ્રકારના મનુષ્યાને પણ એ વિભાગામાં વહેં'ચી શકાય છે; સુખી અને દુ:ખી, એકન્દર મનુષ્યાના ચાર વિભાગા થયા. ૧. સદાચરણી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org