________________
અભિપ્રાય
ક્રિયાત્મક વ્યવહાર–ધમાં મતભેદના સંભવ છે, પરંતુ દાČનિક સિદ્ધાંતમાં મતભેદ શકય નથી. “ જૈન દર્શોન ” ગ્રંથમાં ` ન્યાયવિજયજી મહારાજશ્રીએ પ્રાધાન્યત: જૈન ધર્મના દાČનિક સિદ્ધાંતાનું મૌલિક સ્વરૂપ વર્ણવ્યું છે.
સાંપ્રદાયિકતાના સંસ્કારાને જેમણે જીવનમાં પણ સ્થાન નહાતુ આપ્યું તે પુસ્તકમાં તે શું કામ આપે ? માટે આ ગ્રંથ અને ગ્રંથકર્તા સાંપ્રદાયિક વિચારસરણીથી
પર છે.
જિજ્ઞાસુઓ માટે જૈન—ધ દશનના પાયાના મૌલિક સિદ્ધાંતાના અભ્યાસ માટે પ્રસ્તુત ગ્રંથ “ જૈન દર્શન ” એક પાઠ્ય પુસ્તકની ગરજ સારે છે, તેમ જ વિવિધ ભાષાઓમાં અનુવાદ અને અનેક આવૃત્તિએ એ જ પુસ્તકની લેાકપ્રિયતા અને ઉપયેાગિતા સાષિત કરે છે.
----અરૂણવિજય
તા. ૩-૫-૧૯૮૧
મરિન ડ્રાઇવ–સુ મટ્ટ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org